બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

VTV / મનોરંજન / બોલિવૂડ / Akshay Kumar's 'Oh My God 2' will not be released in cinemas, chose the path of OTT

મનોરંજન / બેક ટુ બેક ફ્લોપ ફિલ્મોથી ડરી ગયો ખેલાડી કુમાર? મોટા પડદા પર રિલીઝ નહીં થાય 'ઓહ માય ગોડ 2'

Megha

Last Updated: 02:08 PM, 16 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લાગી રહ્યું છે કે અક્ષય કુમાર પોતાની ફિલ્મોના ફ્લોપ ગ્રાફને જોઈને ડરી ગયો હશે એટલે તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ઓહ માય ગોડ 2'ને મોટા પડદા પર રિલીઝ ન કરવાનો નિર્ણય લીધો છે

  • 'ઓહ માય ગોડ 2' મોટા પડદા પર રિલીઝ નહીં થાય ?
  • પોતાની ફિલ્મોના ફ્લોપ ગ્રાફને જોઈને ડરી ગયો અક્ષય કુમાર
  • ઓહ માય ગોડ 2 ટૂંક સમયમાં OTT પર રિલીઝ થશે

હાલ એવું લાગી રહ્યું છે કે અક્ષય કુમારનો સમય સારો નથી ચાલી રહ્યો. આપણએ બધા જાણીએ છીએ કે અક્ષયની સમ્રાટ પૃથ્વીરાજ, રામ સેતુ અને બચ્ચન પાંડે જેવી અભિનેતાની ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી અને વર્ષ 2022ના અંતમાં રિલીઝ થયેલી અક્ષયની ફિલ્મ 'સેલ્ફી' પણ ખરાબ રીતે પીટાઈ ગઈ હતી. 

'ઓહ માય ગોડ 2' મોટા પડદા પર રિલીઝ નહીં થાય ?
આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે અક્ષય કુમાર પોતાની ફિલ્મોના ફ્લોપ ગ્રાફને જોઈને ડરી ગયો હશે અને અભિનેતાએ તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ઓહ માય ગોડ 2'ને મોટા પડદા પર રિલીઝ ન કરવાનો નિર્ણય લીધો છે. 

OTT પર રિલીઝ થશે 'ઓહ માય ગોડ 2' !
નોંધનીય છે કે ઓહ માય ગોડ એટલે કે OMG અક્ષય કુમારની શાનદાર ફિલ્મોમાંથી એક રહી છે જેની સિક્વલ બનાવવાની માંગ પણ જોરશોરથી ચાલી રહી છે. આ ફિલ્મની સિક્વલ એટલે કે OMG 2 ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે પણ અક્ષય કુમારે ફિલ્મ ઓહ માય ગોડનો ભાગ 2 થિયેટરોમાં રિલીઝ ન કરવાનો નિર્ણય લીધો છે. આ ફિલ્મ સીધી OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે. જણાવી દઈએ કે પોસ્ટરના રૂપમાં ફિલ્મનો ફર્સ્ટ લુક શેર કરવા ઉપરાંત આ જાણકારી પણ આપવામાં આવી છે. ફિલ્મ એક્સપર્ટ ક્રિસ્ટોફર કનાગરાજે ટ્વિટ કર્યું છે કે ઓહ માય ગોડ 2 ટૂંક સમયમાં OTT પર રિલીઝ થશે. આ પ્લેટફોર્મ Voot/Jio સિનેમા પર રિલીઝ થઈ શકે છે.

જણાવી દઈએ કે આ ટ્વીટ શેર થતાં જ ચાહકોએ તેને સિનેમાઘરોમાં રિલીઝ કરવાની માંગ કરી હતી. OMG 2 પહેલેથી જ ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે જેમાં કેટલાક ચાહકોએ ટિપ્પણી કરી છે કે આ ફિલ્મ થિયેટર માટે યોગ્ય છે. તો કેટલાક ચાહકોએ લખ્યું કે અત્યારની પરિસ્થિતિ મુજબ ફિલ્મ OTT પર જ રિલીઝ થાય તો સારું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ