બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / akshay kumar starrer in a dozen films after covid 19 lockdown only 2 hits

મનોરંજન / ખરાબ ચાલી રહ્યો છે અક્ષય કુમારનો સમય! 12માંથી 10 ફિલ્મો થઈ ફ્લોપ, મિશન રાનીગંજ જોવા પણ નથી આવી રહી જનતા, જુઓ કેટલી થઈ કમાણી

Arohi

Last Updated: 05:03 PM, 10 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Akshay Kumar News: અક્ષય કુમારની ફિલ્મ 'મિશન રાનીગંજ' ઓપનિંગ વીકેન્ડમાં થિએટર્સમાં કંઈ ખાસ કમાલ ન કરી શકી. OMG-2 બાદ એવું લાગી રહ્યું હતું કે અક્ષય કુમારની ગાડી ફરી પડરી પર આવી ગઈ છે પરંતુ એવું નથી થઈ રહ્યું. લોકડાઉન બાદ અક્ષયની ફિલ્મોના હાલ ખરાબ છે.

  • ખરાબ ચાલી રહ્યો છે અક્ષય કુમારનો સમય! 
  • 12માંથી 10 ફિલ્મો થઈ ફ્લોપ
  • 'મિશન રાનીગંજ'ને પણ નથી મળી રહી ઓડિયન્સ 

બોલિવુડના સૌથી મોટા સ્ટાર્સમાંથી એક અક્ષય કુમાર હાલ ખૂબ જ સ્ટ્રગલ કરી રહ્યા છે. કોવિડ-19 બાદથી તેમની ઘણી ફિલ્મો બોક્સ ઓફિસ પર સારૂ પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગઈ છે. કોવિડ-19 વખતે થિએટર્સ બંધ થયા તે પહેલા 2019માં જ અક્ષય બોલિવુડના સૌથી મોટા સ્ટાર હતા. 

તેમની ફિલ્મોએ 2019માં 750 કરોડ રૂપિયાથી વધારેનું નેટ કલેક્શન કર્યું હતું. આ એક વર્ષમાં ખોઈ પણ એક્ટરની ફિલ્મોથી સૌથી મોટુ કલેક્શન હતું. 2015થી જે બોલિવુડ એક્ટર્સની ફિલ્મોએ સૌથી વધારે નેટ કલેક્શન કર્યું તેમાં અક્ષયનું નામ હંમેશા ટોપ 2માં રહ્યું છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Akshay Kumar (@akshaykumar)

'મિશન રાનીગંજ' બોક્સ ઓફિસ પર ફેલ 
અક્ષય કુમાર વર્ષમાં 3-4 ફિલ્મોની સાથે બોક્સ ઓફિસ પર એન્ટ્રી કરતી હતી અને તે ચાલતી પણ હતી. પરંતુ લોકડાઉન બાદ અક્ષયની ફિલ્મો ન ચાલવી ફિલ્મ બિઝનેસ માટે નુકસાનકારક છે. અક્ષયની લેટેસ્ટ રિલીઝ 'મિશન રાનીગંજ' બોક્સ ઓફિસ પર સારૂ પ્રદર્શન નથી કરી રહી. 

'મિશન રાનીગંજ'નો પહેલો વિકેન્ડ 
'મિશન રાનીગંજ'એ શુક્રવારે 2.8 કરોડનું કલેક્શન કર્યું. આ છેલ્લા એક અઠવાડિયામાં અક્ષયની ફિલ્મોની સૌથી મોટી ઓપનિંગમાંથી એક હતી. શનિવાર-રવિવાર મળીને 'મિશન રાનીગંજ'એ પહેલા 3 દિવસમાં 12.60 કરોડ રૂપિયા કમાણી કરી.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Akshay Kumar (@akshaykumar)

લોકડાઉન પહેલા 2019માં અક્ષયની 4 ફિલ્મો રિલીઝ થઈ હતી. આ ફિલ્મોમાં સૌથી મોટી ઓપનિંગ હાઉસફુલ- 4ને મળી હતી તેણે પહેલા દિવસે 16 કરોડથી વધારેની કમાણી કરી હતી. એટલે કે 'મિશન રાનીગંજ'ના ફર્સ્ડ વીકેન્ડ કલેક્શનથી લગભગ 4 કરોડ રૂપિયા વધારે. 

લોકડાઉન બાદ ફક્ત 2 હિટ
અક્ષય બોલિવુડના પહેલા મોટા સ્ટાર છે જેમની ફિલ્મથી લોકડાઉન બાદ ખુલેલા થિએટર્સમાં જનતા આવવાની શરૂ થઈ હતી. તેમની ફિલ્મ બેલ બોટમનો બિઝનેસ ભલે ફ્લોપમાં ગણાય છે પરંતુ આ પ્રકારની સ્થિતિમાં ફિલ્મ રિલીઝ કરવાની હિમ્મત બતાવવી મોટી વાત હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ