બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Akshay Kumar got Indian Citizenship, expressed happiness on Twitter and said 'Ab dono Hindustani'

BIG NEWS / અક્ષય કુમારને મળી Indian Citizenship, ટ્વિટર પર ખુશી વ્યક્ત કરીને કહ્યું 'અબ દોનો હિંદુસ્તાની'

Megha

Last Updated: 01:22 PM, 15 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Akshay Kumar gets Indian citizenship: અક્ષય કુમારે ફેન્સને મોટા સમાચાર આપ્યા. ખેલાડી કુમાર પાસે પહેલા કેનેડાની નાગરિકતા હતી પણ હવે તેમને ભારતની નાગરિકતા મળી ગઈ છે.

  • અક્ષય કુમારે 77માં સ્વતંત્રતા દિવસ પર ફેન્સને મોટા સમાચાર આપ્યા
  • ખિલાડી કુમારને ભારતનો પાસપોર્ટ મળી ગયો છે
  • અક્ષય પાસે અગાઉ કેનેડાની નાગરિકતા હતી

Akshay Kumar gets Indian citizenship: બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે 77માં સ્વતંત્રતા દિવસ પર ફેન્સને મોટા સમાચાર આપ્યા છે. અક્ષય કુમારને સ્વતંત્રતા દિવસ પર મોટી સફળતા મળી છે. અભિનેતાએ ભલે હિન્દી ફિલ્મોમાં કામ કરતાં હોય પણ પરંતુ તેમની પાસે કેનેડાની નાગરિકતા હતી પણ હવે ખિલાડી કુમારને ભારતનો પાસપોર્ટ એટલે કે ભારતની નાગરિકતા મળી ગઈ છે. 

અક્ષય કુમારે 77માં સ્વતંત્રતા દિવસ પર ફેન્સને આ વિશે જણાવતા  ટ્વિટ કરીને લખ્યું- 'દિલ અને નાગરિકતા બંને હિન્દુસ્તાની છે. સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ. જય હિન્દ. 'અક્ષય પાસે અગાઉ કેનેડાની નાગરિકતા હતી અને એ કારણે તેને લોકો કેનેડા કુમાર કહીને ટ્રોલ પણ કરતાં હતા. અક્ષય કુમારને હવે ભારતની નાગરિકતા મળ્યા બાદ તે ઘણો ખુશ છે અને સોશિયલ મીડિયા પર ફેન્સ અભિનેતાને અભિનંદન આપી રહ્યા છે.

અક્ષય કુમારની ફિલ્મ OMG 2ની વાત કરીએ તો આ ફિલ્મ આ દિવસોમાં બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ રહી છે. OMG 2 ફિલ્મમાં અક્ષય કુમારની સાથે પંકજ ત્રિપાઠી અને યામી ગૌતમ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મને તેની સ્ટોરીના કારણે ઘણી પસંદ કરવામાં આવી રહી છે. ફિલ્મ OMG 2 બોક્સ ઓફિસ પર અત્યાર સુધીમાં 50 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી ચૂકી છે. ઘણા ટ્રેડ એનાલિસ્ટ માને છે કે ફિલ્મ OMG 2 આવનારા દિવસોમાં વધુ કમાણી કરશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ