બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / ધર્મ / ahoi ashtami 2023 shubh sanyog after 600 years on ahoi ashtami these zodiac signs or rashi will be lucky tvisg

ધર્મ / અહોઈ અષ્ટમી પર 600 વર્ષ બાદ બની રહ્યો છે શુભ સંયોગ, આ રાશિના જાતકો રહેશે લકી

Dinesh

Last Updated: 12:48 PM, 2 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ahoi ashtami 2023 : આ વર્ષે અહોઈ અષ્ઠમી ખૂબ જ ખાસ રહેવાની છે. આ અષ્ઠમી પર રવિ પુષ્ય યોગ, સવાર્થ સિદ્ધિ યોગ બનવા જઈ રહ્યો છે.

  • અહોઈ અષ્ટમી પર થવા જઈ રહ્યો છે શુભ સંયોગ
  • 600 વર્ષ બાદ બની રહ્યો છે આ શુભ સંયોગ
  • માતાઓ તેમના પુત્રોની લાંબા આયુષ્યની પ્રાર્થના કરે છે


અહોઈ આઠમ પર 5 નવેમ્બરને રવિવારે સુભ સંયોગ થવા જઈ રહ્યો છે. હિન્દુ પંચાગ અનુસાર અહોઈ આઠમનો પાવન પર્વ કાર્તક માસના કૃષ્ણ પક્ષની આઠમ તિથિના રોજ આવે છે. આ દિવસે માતાઓ તેમના પુત્રોની લાંબા આયુષ્યની પ્રાર્થના કરે છે. તેમજ તેમના પુત્રો ખુશખુશાલ રહે તેવી પ્રાર્થના પણ કરે છે. 

600 વર્ષ પછી આવુ સંયોગ
આ વર્ષે અહોઈ અષ્ઠમી ખૂબ જ ખાસ રહેવાની છે. આ અષ્ઠમી પર રવિ પુષ્ય યોગ, સવાર્થ સિદ્ધિ યોગ બનવા જઈ રહ્યો છે. જે 600 વર્ષ પછી આવુ સંયોગ બનવા જઈ રહ્યો છે. સાથો સાથ 3 નવેમ્બરના રોજ મંગળ અને શનિનો ગોચર થવા જઈ રહ્યો છે. જેનો પ્રભાવ કેટલીક રાશિઓ પર પણ પડવાનો છે. ચાલો જાણીએ કે, આ 600 વર્ષ બાદ થઈ રહેલા સંયોગથી કઈ રાશિઓ માટે શુભ રહેશે.

સિંહ રાશિ
અહોઈ અષ્ટમી સિંહ રાશિના જાતકો માટે ખૂબ જ શુભ રહેશે. નિવેશ માટે સમય સારો રહેશે. સિંહ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ મજબૂત થશે. આ શુભ સંયોગમાં વિદેશ જવાનો પણ શુભ યોગ બની શકે છે. સિંહ રાશિના જાતકોને પરાક્રમમાં વૃદ્ધિ થશે. ભાગ્યનો સાથ મળશે. ધન સંબંધી બાબતો માં આ ગોચર લાભાદાયી નિવડશે.

તુલા રાશિ
અહોઈ અષ્ટમી તુલા રાશિના જાતકો માટે લાભદાયી રહેશે. કાર્યક્ષેત્રમાં બઢતી અને આગળ વૃદ્ધિ થશે. વ્યાપાર સાથે જોડાયેલા લોકો માટે લાભદાયી રહેશે. જમીન અને પ્રોપટીની ખરીદ વેચાણમાં નફો રહેશે. પ્રેમ સંબંધો માટે સમય ઉત્તમ રહેશે.

ધન રાશિ
અહોઈ અષ્ટમી પર ધન રાશિવાળા લોકોને આર્થિક લાભ થઈ શકે છે. જમીન સાથે જોડાયેલા કાર્યમાં ઉત્તમ લાભ થઈ શકે છે. સંપત્તિ ખરીદવા અને વેચવા માટે આ શુભ રહેશે. કાર્યક્ષેત્રમાં ઉત્સાહ અને પરાક્રમમાં વૃદ્ધિ થશે. કાર્યક્ષેત્રમાં કોઈ મોટી જવાબદારી મળી શકે છે. તેમજ તેમને કોઈ ખુશ ખબર પણ મળી શકે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ