બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabadites alert! These areas of the city become hot spots, the death toll will cross 500 in 2023, the reason is shocking.

ચોંકાવનારો સર્વે / અમદાવાદીઓ એલર્ટ! શહેરના આ વિસ્તારો બન્યા હોટ સ્પોટ, 2023માં મોતનો આંક 500ને પાર, કારણ ચોંકાવનારું

Vishal Khamar

Last Updated: 01:05 PM, 17 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશ માટે અકસ્માતના કારણે થતા મોત ખુબજ ચિંતાજનક છે. સૌથી વધુ લોકો અકસ્માત માં મોત ને ભેટી રહ્યા હોવાનું સામે આવ્યું છે. ટ્રાફિક વિભાગ દ્વારા એક સર્વે પણ કરવામાં આવ્યો છે. જેમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં કેટલીક જગ્યા છે. જ્યાં વધુ અકસ્માતો થઈ રહ્યા છે.

  • અમદાવાદ શહેરમાં અકસ્માતનું વધતું પ્રમાણ ચિંતાજનક
  • 2022 કરતા 2023 માં અકસ્માતના કેસમાં થયો વધારો
  • સ્પીડમાં વાહન ચલાવતા લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરાશે

અમદાવાદ શહેર માં અકસ્માતનું પ્રમાણ વધ્યું છે. જેમાં 2022 કરતા 2023માં અકસ્માતના કેસમાં થયો વધારો થયો છે.  ટ્રાફિક પોલીસે અકસ્માતના હોટ સ્પોર્ટ જાહેર કરીને રિસર્ચ કરતા એન્જીનીયરની ખામી હોવાનો થયો ખુલાસો થયો છે. ટ્રાફિક પોલીસે અકસ્માત ઘટાડવા બનાવ્યું એક્શન પ્લાન બનાવ્યો છે.ટ્રાફિક પોલીસ હવે કેવી રીતે અકસ્માતની ઘટના પર નિયંત્રણ લાવશે તે જોવાનું રહ્યું. 

 14 જેટલા હોટ સ્પોર્ટમાં અકસ્માત વધ્યા 
અકસ્માતના આંકડામાં અમદાવાદ શહેરની વાત કરીએ તો વર્ષ 2022 માં 1793 લોકો અકસ્માતમાં ભોગ બન્યા અને જેમાં 488 લોકો મોતને ભેટ્યા. જ્યારે 720 લોકોને ગંભીર ઇજા થઈ અને 585 સામાન્ય ઈજાઓ થઈ છે. ત્યારે 2023માં 1861 લોકો અકસ્માતનો ભોગ બન્યા. જેમાં 528 લોકો મોત, જ્યારે 729 લોકોને ગંભીર ઈજાઓ અને 604 લોકોને સામાન્ય ઇજા 604 થઈ છે. આ અકસ્માતના આંકડામાં 14 જેટલા હોટ સ્પોર્ટમાં અકસ્માત વધ્યા હોવાથી NHI, AMC અને ઔડાને રોડ એન્જીનીયરની ખામી દૂર કરવાની જાણ કરાઈ છે. જ્યારે રોડ એન્જીનીયરની સાથે નો પાર્કિગ, ઝીબ્રા કોસિંગ, લેન્ડ માર્કિંગ, પેડેસ્ટિયલ કોસિંગ, સ્પીડ લિમિટ સાયનેસ બોર્ડ, રોંગ સાઈડનું પ્રમાણ અટકાવવાની કામગીરી શરૂ કરી છે.

વધુ વાંચોઃ સુરેન્દ્રનગર: મૂળી-સરલા રોડ પર ડમ્પરની પાછળ કાર ઘૂસી જતા જોરદાર અકસ્માત, 3નાં કરૂણ મોત

સ્પીડમાં વાહન ચલાવતા લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરાશે
નોંધનીય છે કે  શહેરમાં 2022 કરતા 2023માં અકસ્માતના આંકડા વધ્યા છે. ત્યારે ટ્રાફિક પોલીસે અકસ્માત ઘટાડવા અને લોકોને સ્પીડ પર નિયંત્રણ લાવવા એક્શન પ્લાન બનાવ્યો છે. જેમાં રોડ એન્જીનીયર ખામી દૂર કરવાની સાથે સ્પીડમાં વાહન ચલાવતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ