બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / After Bulli Bai, Telegram channel targeting Hindu women blocked, IT minister assures action

દુષ્પ્રચાર / ટેલિગ્રામ ચેનલની ગંદી હરકત, હિંદુ મહિલાઓને વૈશ્યાઓ કહીને તસવીરો શેર કરી, સરકારે તાબડતોબ કરી મોટી કાર્યવાહી

Hiralal

Last Updated: 04:04 PM, 5 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુસ્લિમ મહિલાઓની સંડોવતી બુલ્લી બાઈ એપ કેસમાં મચેલા વિવાદ બાદ હવે ટેલિગ્રામ ચેનલ પર હિંદુ મહિલાઓને ટાર્ગેટ કરતી ખબર સામે આવતા ખળભળાટ મચ્યો છે.

 

  • બુલ્લી બાઈ એપ કેસમાં ધરપકડની ખબરોની વચ્ચે સનસની
  • હવે ટેલિગ્રામ પર હિંદુ મહિલાઓને ટાર્ગેટ કરવાની ખબર
  • ટેલિગ્રામ ચેનલમાં હિંદુ મહિલાઓને વૈશ્યાઓ કહેવામાં આવી 
  • સરકારે ચેનલ બ્લોક કરી નાખી

મુસ્લિમ મહિલાઓની હરાજી કરતી બુલ્લી બાઈ એપનો વિવાદ હજુ તો શમ્યો નથી ત્યાં તો હવે હિંદુ મહિલાઓને ટાર્ગેટ કરતી ટેલિગ્રામ ચેનલ સામે આવતા ખળભળાટ મચ્યો છે. આ ટેલિગ્રામ ચેનલમાં હિંદુ મહિલાઓ વિશે અણછાજતી અને ગંદી કોમેન્ટ કરવામાં આવી છે. તથા મહિલાઓની તસવીર શેર કરીને તેમને વૈશ્યાઓ ગણાવાઈ રહી છે. 

શું છે ઘટના

મુંબઈના અંશુલ સક્સેના નામના એક શખ્સે મંગળવારે મુંબઈ પોલીસના ટ્વિટર હેન્ડલને ટેગ કરીને  જણાવ્યું કે એક ટેલિગ્રામ ચેનલ પર હિંદુ મહિલાઓની તસવીરો શેર કરીને ગંદી મજાક કરવામાં આવી રહી છે. આ ચેનલ પર દાવો કરાયો કે આ બધી હિંદુ વૈશ્યાઓ છે. અંશુલે ટ્વિટમાં જણાવ્યું કે હિંદુ  મહિલાઓને ટાર્ગેટ કરનાર આ ટેલિગ્રામ ચેનલ જુન 2021માં બનાવાઈ હતી. 

કેન્દ્ર સરકારે કરી આ કાર્યવાહી 
અંશુલ સક્સેનાની આ ફરિયાદ પર કેન્દ્ર સરકાર તાબડતોબ કાર્યવાહી કરીને છે. આઈટી મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે ટ્વિટ કરીને જણાવ્યું કે ટેલિગ્રામ ચેનલને બ્લોક કરી દેવાઈ છે. તેમણે કહ્યું કે ભારત સરકાર કાર્યવાહી માટે રાજ્યોની પોલીસ ઓથોરિટીના સંપર્કમાં છે. 

ચેનલ 6 મહિના પહેલા બનાવવામાં આવી હતી
હિન્દુ ભાવનાઓને ઠેસ પહોંચાડનારી અને ઉશ્કેરનારી ટેલિગ્રામ ચેનલ ગયા વર્ષે જૂનમાં બનાવવામાં આવી હતી. જ્યારે આઇટી મંત્રીને સ્ક્રીનશોટ અને તેના સંબંધિત સમાચારોમાં ટેગ કરવામાં આવ્યા ત્યારે તેમણે અત્યાર સુધી લેવામાં આવેલી કાર્યવાહી વિશે ટ્વીટ કરીને માહિતી પણ શેર કરી હતી. આરોપ છે કે જૂથના સભ્યોએ કથિત રીતે હિન્દુ મહિલાઓને નિશાન બનાવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ