બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / બિઝનેસ / After all, where do India's billionaires use their money? Instead of a car, they spends crores in a watch.

અવનવું / " મુઝવણ દૂર: આખરે ભારતના અબજોપતિ લોકો રૂપિયા વાપરે છે ક્યાં? કાર નહીં કાંડામાં ખર્ચે છે કરોડો"

Vishal Khamar

Last Updated: 09:02 PM, 28 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતના ધનિકો તેમની કુલ આવકના 17 ટકા જેટલી રકમ મોંઘી વસ્તુ ખરીદવામાં ખર્ચે છે. જેમાં પ્રથમ હરોળમાં મોંઘી લક્ઝરી ઘડિયાળોનો સમાવેશ થાય છે.

વ્યાપાર જગતમાં ધનિક લોકોની વ્યાખ્યા કરવામાં આવે તો, એવાં લોકો જેમની સંપત્તિ 30 મીલીયન ડોલર કે તેનાથી વધુ હોય. તેવા લોકોને સુપર રીચ કેટેગરીમાં મુકવામાં આવે છે. ભારતમાં પણ  સુપર રીચ લોકોની સંખ્યામાં વધારો થયો છે.  લાંબા સમયથી સુપર રીચ લોકો મોંઘી લકઝરી ઘડિયાળ, ક્લાસિક કાર, ઈત્યાદી  વિવિધ વસ્તુઓ ખરીદવા કરવામાં  રસ દાખવતા હોય છે. આવી કોમોડિટીઝ સ્થાનિક અને વૈશ્વિક બજારોમાં સારું અને ઉત્તમ વળતર આપે છે. આમ ધનિતો પોતાના શોખની સાથે કમાણીનો રસ્તો પણ ખોલે છે. 

ભારતના સુપર રિચ લોકોની વાત કરવામાં આવે તો, ભારતના ધનિકો તેમની કુલ આવકના 17 ટકા જેટલી રકમ મોંઘી વસ્તુ ખરીદવામાં ખર્ચે છે. જેમાં પ્રથમ હરોળમાં મોંઘી લક્ઝરી ઘડિયાળોનો સમાવેશ થાય છે.  આ સાથે વિવિધ આર્ટીફેક્ટ્સ અને જ્વેલરીનો ક્રમ આવે છે.

નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના અહેવાલમાં જણાવાયું છે કે મોંઘી ઘડિયાળો. બાદ વિવિધ કલાકૃતિઓ અને લીમીટેડ એડીશન વાળા સોના ચાંદીના ઘરેણાં. 'ક્લાસિક' અને વિન્ટેજ કારનું  સ્થાન આવે છે. અનુક્રમે લક્ઝરી હેન્ડબેગ્સ, વાઇન, દુર્લભ વ્હિસ્કી, ફર્નિચર, રંગીન હીરા અને વિવિધ પ્રકારના એન્ટીંક સિક્કાનો સમાવેશ થાય છે.

વધુ વાંચવા જેવું: You Tubeથી કરવી છે બમ્પર કમાણી? તો અપનાવો આ ફોર્મ્યુલા, મળશે 1 હજાર વ્યુઝ પર આટલાં રૂપિયા

ભારતમાં પણ લક્ઝરી વસ્તુઓની માંગ વધી રહી છે

નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે “ભારતનો સમૃદ્ધ વર્ગ લાંબા સમયથી વિવિધ શ્રેણીઓમાં આવતી વિવિધ  સંગ્રહ લાયક વસ્તુઓ સંગ્રહ કરવામાં  રસ દાખવે છે. આવી કોમોડિટીઝ સ્થાનિક અને વૈશ્વિક બજારોમાં સારૂ  વળતર પણ આપે છે. જેના કારણે ભારતનો શ્રીમંત વર્ગ સક્રિયપણે રસ લઈ રહ્યો છે. 
જો કે અહેવાલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પ્રોપર્ટીમાં રોકણકારોનો રસ પ્રથમ સ્થાને છે. આજે પણ પૈસાદાર લોકો મોટાભાગે પ્રોપર્ટી, ગોલ્ડ અને એસેટ ખરીદીમાં વધુ રસ ધરાવે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ