બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / After 170 days, Rahul Gandhi in a new look, see PHOTOS

ન્યુ લુક / 170 દિવસ બાદ રાહુલ ગાંધી નવા જ અંદાજમાં: લંડન પહોંચતા જ 'ભારત જોડો યાત્રા'ના લુકને કહ્યું અલવિદા, જુઓ PHOTOS

Priyakant

Last Updated: 09:28 AM, 1 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેમ્બ્રિજની બિઝનેસ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી રાહુલ ગાંધી '21મી સદીમાં સાંભળવાનું શીખો' વિષય પર વિદ્યાર્થીઓને સંબોધિત કરશે

  • કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી 7 દિવસના યુકે પ્રવાસે
  • રાહુલ ગાંધી બ્રિટનમાં નવા લુકમાં જોવા મળી રહ્યા
  • રાહુલ ગાંધી ક્લીનસેવ જોવા મળ્યા, કોટ-ટાઈ પહેરી

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી 7 દિવસના યુકે પ્રવાસે છે. તેઓ અહીં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લેક્ચર આપશે. આ પહેલા રાહુલ ગાંધીનો એક ફોટો સામે આવ્યો છે. જેમાં રાહુલ ગાંધી નવા લુકમાં જોવા મળી રહ્યા છે. ફોટામાં રાહુલ ગાંધીની દાઢી કપાયેલી જોવા મળી રહી છે. તેણે કોટ-ટાઈ પહેરી છે, તેણે ઉપર જેકેટ પણ પહેર્યું છે. વાસ્તવમાં 3570 કિલોમીટરની ભારત જોડો યાત્રામાં રાહુલ સફેદ ટી-શર્ટમાં જોવા મળ્યા હતા. યાત્રા દરમિયાન રાહુલ ગાંધીની દાઢી પણ ઘણી વધી ગઈ હતી. હવે રાહુલ ગાંધી બ્રિટનમાં નવા લુકમાં જોવા મળી રહ્યા છે.

રાહુલ ગાંધી 7 દિવસના યુકે પ્રવાસ પર છે. આવી સ્થિતિમાં તેમનો પ્રવાસ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લેક્ચરથી શરૂ થશે. કેમ્બ્રિજની બિઝનેસ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી રાહુલ ગાંધી '21મી સદીમાં સાંભળવાનું શીખો' વિષય પર વિદ્યાર્થીઓને સંબોધિત કરશે.

આ દરમિયાન તેઓ 'બિગ ડેટા એન્ડ ડેમોક્રેસી' અને 'ઇન્ડિયા ચાઇના રિલેશન્સ' પર પણ વાત કરશે. તેઓ ભારતીય ડાયસ્પોરાને પણ સંબોધિત કરશે.

શું કહ્યું Cambridge Judgeએ ? 
Cambridge Judgeએ ટ્વીટ કર્યું કે, અમારું કેમ્બ્રિજ ભારતના મુખ્ય વિપક્ષી નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીનું સ્વાગત કરીને ખુશ છે. તેઓ આજે Cambridge Judgeને '21મી સદીમાં સાંભળવાનું શીખવા' વિષય પર સંબોધન કરશે.

લોકશાહી અને ભારત-ચીન સંબંધો પર વાત કરશે
રાહુલ ગાંધી કેમ્બ્રિજ બિઝનેસ સ્કૂલમાં લેક્ચર આપશે. તે બિગ ડેટા, લોકશાહી અને ભારત-ચીન સંબંધો પર પણ વાત કરશે.  આના પર રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને કહ્યું કે, હું મારી અલ્મા મેટર યુનિવર્સિટી, કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં જવા અને ત્યાં લેક્ચર આપવા માટે ઉત્સુક છું. હું ત્યાં બિઝનેસ સ્કૂલના વિદ્યાર્થીઓને પણ સંબોધિત કરીશ. આ દરમિયાન હું જિયોપોલિટિક્સ, ઇન્ટરનેશનલ રિલેશન્સ, ડેટા અને ડેમોક્રેસી સહિત અનેક મુદ્દાઓ પર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ સાથે વાત કરીશ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ