બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / મનોરંજન / Actor salman khan offers rejected horse owner 3.5 crore rupees punjab faridkot

અશ્વપ્રેમ / મેળામાં આ શાનદાર ઘોડાને જોઈ સલમાન ખાને આપી કરોડોની ઓફર, તો માલિકે આપ્યો ગજબ જવાબ

Hiren

Last Updated: 10:30 AM, 19 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબના ફરીદકોટમાં આયોજિત ઘોડાના મેળામાં આવેલા દેવરાજ ઘોડાને ખરીદવા માટે બૉલીવુડ સ્ટાર સલમાન ખાને કરોડો રૂપિયાની ઑફર કરી હતી. જોકે તેના માલિકે ઠુકરાવી દીધી.

  • પંજાબના ફરીદકોટમાં આયોજિત ઘોડાના મેળાનું આયોજન
  • પાંચ લાખથી પાંચ કરોડ સુધીની કિંમતના ઘોડા નજરે આવ્યા
  • સલમાન ખાને કરોડો રૂપિયાની ઑફર કરી હતી

પંજાબના ફરીદકોટમાં આયોજિત ઘોડાના મેળામાં પાંચ લાખથી પાંચ કરોડ સુધીની કિંમતના ઘોડા નજરે આવ્યા. જેમાં કેટલાક ખાસ ઘોડા પણ સામેલ હતા, જેને જોવા માટે લોકોમાં ગઝબ ઉત્સાહ દેખાયો. આ મેળમાં દેવ નામનો ઘોડો પણ સામેલ થયો, જેને ખરીદવા માટે બૉલીવુડ સ્ટાર સલમાન ખાને કરોડો રૂપિયાની ઑફર તેના માલિકને કરી હતી, પરંતુ સલમાન ખાને આ ઑફર ઘોડાના માલિકે ઠુકરાવી દીધી.

આ મેળમાં દેવરાજ ઘોડા પર સૌને નજર ટકેલી રહી. દેવરાજના માલિકનું નામ અમનદીપ સન્ની ગિલ છે. તેમણે જણાવ્યું કે, દેવરાજના પહેલા પાંચ બાળકો ઇંડિયન ચેમ્પિયન શિપમાં વિજેતા બન્યા છે. તેમણે કહ્યું કે, દેવરાજને ખરીદવા માટે કેટલાક અશ્વ પ્રેમીઓએ બ્લેન્ક ચેક સુધીની ઓફર કરી છે, પરંતુ તેમણે આને ન વેચ્યો. દેવરાજને અમે અમારા શોખ માટે પાળેલો છે.

આ મેળામાં સૌથી સારી જાતીના 300 ઘોડા અને ઘોડીઓએ ભાગ લીધો. પંજાબ સિવાય રાજસ્થાનના જયપુર, અજમેરથી પણ અહીં ઘોડા આવ્યા. આ ઘોડાઓની કિંમત પણ ચોંકાવનારી હતી. મેળામાં પાંચ લાખ રૂપિયા સુધીના ઘોડા હતા. આ મેળામાં ચાંદી અને મારવાડે અને નુકરા જાતીના ઘોડાઓ વિશેષ આકર્ષણનું કેન્દ્ર છે.

ફરીદ કોટમાં ગોવિંદ સિંહ હોર્સ બ્રીડ સોસાયટી દ્વારા આયોજિત મેળામાં ઘોડાઓના શોનું આયોજન કરવામાં આવ્યું હતું. પંજાબ સરકાર દ્વારા આયોજિત આ મેળાનો ઉદ્દેશ્ય પશુપાલકોને પ્રોત્સાહન આપવા અને પશુઓની જાતી સુધારવાનો છે.

પંજાબ સરકારે રાજકીય સલાહકાર અને ફરીદકોટના ધારાસભ્ય કુશલદીપ સિંહ ઢિલ્લોએ આ મેળાનું આયોજન કરાવ્યું. આ મેળામાં ચાંદી અને મારવાડે, નુકરે નસલના ઘોડા વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહ્યા. આ મેળામાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર રેલા દેવ અને પરમવીર નામના બે ઘોડા, જેના માલિકને સલમાન ખાને ઘોડા ખરીદવા માટે કરોડોની ઓફર આપી. પરંતુ તેમણે ઠુકરાવી દીધી હતી. આ વખતે ફરી આ મેળામાં દેવને ખરીદવા માટે બહુ લોકોએ ઇચ્છા વ્યક્ત કરી. દેવ ઘોડાનો ભાવ 5 કરોડ સુધી લગાવવામાં આવ્યો, પરંતુ તેના માલિકે ઘોડાને વેચવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ