બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / મનોરંજન / actor director shekhar kapur on tweet says i don't own a car

મનોરંજન / આ દિગ્ગજ ડિરેક્ટર પાસે નથી કાર, કહ્યું આજે પણ રિક્ષામાં જાઉં છું

vtvAdmin

Last Updated: 12:07 PM, 4 June 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવુડના શાનદાર એક્ટર ડાયરેક્ટર શેખર કપૂરે ટ્વિટર પર જ્યારે જણાવ્યું કે એમની પાસે કાર નથી, અને આજે પણ એ રિક્ષાથી જાય છે તો હંગામો મચી ગયો. ટ્વિટર પર શેખર કપૂરના પ્રશંસક હેરાન થઇ ગયા.

શેખર કપૂરે 'બેન્ડિટ ક્વિન' અને 'મિ. ઇન્ડિયા' જેવી સુપરહિટ ફિલ્મો બનાવી છે. આટલું જ નહીં શેખર કપૂર હોલીવુડમાં પણ પોતાનો જલવો દેખાડી ચુક્યા છે અને એમને હોલીવુડમાં 'એલિઝાબેથ' ફિલ્મ બનાવી હતી. શેખર કપૂરે એક ટ્વિટનો જવાબ આપતા તાજેતરમાં લખ્યું હતું: 'મારી પાસે કાર નથી અને મુંબઇમાં કાર રાખવી બેવકૂફી છે. એક સરેરાશ સાઇઝ કાર માટે 600000 લીટર થાય છે. શું આપણે એ પાણીનો ઉપયોગ પાક માટે ના કરવો જોઇએ.'

આ રીતે બોલીવુડના એક્ટર ડાયરેક્ટર શેખર કપૂરે ટ્વિટ પર કાર ના રાખવાનું કારણ જણાવ્યું હતું. ત્યારબાદ ટ્વિટર પર એમની સાથે કારને લઇને પ્રશ્નો પૂછવાનું ચાલુ થઇ ગયુ. એક પ્રશંસકે કહ્યું કે અમે હેરાન છીએ કે તમારી પાસે કાર નથી અને રિક્ષાનો ઉપયોગ કરો છો? એની પર શેખર કપૂરે રિપ્લાય કર્યો કે: 'મારી પાસે કાર નથી, એટલા માટે મોટાભાગે રિક્ષાનો ઉપયોગ કરું છું.'

પ્રશંસકની એમને લઇને રસ અહીં ખતમ થયો નથી. એક પ્રશંસકે શેખર કપૂરને કહ્યું, 'સાચે તમારી પાસે કાર નથી. બોલીવુડની હસ્તીઓ પાસે 20થી વધારે વિદેશી કાર છે.' એની પર શેખર કપૂરે જવાબ આપ્યો: 'મને મારી સેલ્ફ એસ્ટીમ દેખાડવા માટે 20 વિદેશી ગાડીઓની જરૂર નથી.'

73 વર્ષના શેખર કપૂર છેલ્લા કેટલાક સમયથી 'પાણી' ફિલ્મ બનાવવાની તૈયારીમાં છે, અને હાલમાં તેઓ આ પ્રોજેક્ટ પર ખૂબ જ ઝડપથી કામ કરી રહ્યા છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ