બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / રાજકોટ / Acharya arrested in Rajkot for having sex with female students

ધરપકડ / રાજકોટ શર્મસાર બન્યું, પ્રિન્સિપાલે 11 થી 14 વર્ષની 4 વિધાર્થીનીઓ સાથે અડપલાં કર્યા

Vishal Khamar

Last Updated: 11:07 AM, 22 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં નરાધમ આચાર્યની કરતૂત સામે આવી છે. શૈક્ષણિક સંકુલના આચાર્ય દ્વારા 4 વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કર્યા હતા. આ સમગ્ર મામલો ટોક ઓફ ધ ટાઉન બને તે પહેલા પોલીસે આચાર્ય સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

રાજકોટમાં ગુરુ-શિષ્યનાં સબંધનો શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં સ્કૂલનાં આચાર્ય દ્વારા વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કરતા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. પોલીસે આચાર્યની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

ભક્તિનગર પોલીસ સ્ટેશન

14 વર્ષની 4 વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કર્યા
અવાર નવાર વિદ્યાર્થીનીઓ સાથે સ્કૂલમાં અડપલાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. ત્યારે રાજકોટમાં નરાધમ આચાર્યની કરતૂત પ્રકાશમાં આવી છે. આચાર્ય દ્વારા ધો.11 માં અભ્યાસ કરતી 14 વર્ષની 4 વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કર્યા હતા. આ બાબતે વિદ્યાર્થીની દ્વારા પરિવારજનોને જાણ કરતા પરિવારજનો દ્વારા આ બાબતે સ્કૂલમાં જાણ કરી હતી. જે બાદ મામલો આગળ વધે તે પહેલા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. 

વધુ વાંચોઃ બે શહેરો ધગધગતી ભઠ્ઠી બન્યાં ! અમદાવાદ પણ ગરમ ગુજરાતમાં કાળઝાળ ગરમી

પોલીસે ગુનો નોંધી આચાર્યની ધરપકડ કરી
ગુરુ-શિષ્યનાં સબંધને લાંછન લગાડતી ઘટના બનવા પામી છે. જેમાં રાજકોટમાં કોઠારીયા રોડની સરસ્વતી શૈક્ષણિક સંકુલનાં આચાર્યની કરતૂત સામે આવી છે. જેમાં આચાર્ય રાકેશ સોરઠિયાએ અડપલા કર્યા હતા. આ સમગ્ર બાબતે પોલીસને જાણ કરતા ભક્તિનગર પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી આચાર્યની ધરપકડ કરી હતી. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ