બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

VTV / આરોગ્ય / Abdominal Pain reason and common tests health news

સાવધાન / પેટમાં થતા દુખાવા પાછળ કોઈ મોટી બિમારી તો નથી? અવગણના ના કરતા, જાણો કઈ રીતે કરશો ઓળખ

Arohi

Last Updated: 03:22 PM, 14 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Abdominal Pain: વરસાદમાં બહારની વસ્તુઓ ખાવાથી પેટમાં દુખાવાની ફરિયાદ રહે છે. જોકે ઘણી વખત મોટી સમસ્યાના કારણે પેટમાં દુખાવો ઉઠી શકે છે. જેને સરળતાથી નજરઅંદાજ કરી દેવામાં આવે છે.

  • વરસાદમાં બહારની વસ્તુઓ ખાવાથી થાય છે પેટમાં દુખાવો 
  • પેટમાં દુખાવો થતો હોય તો ન કરતા અવગણવાની ભૂલ 
  • હોઈ શકે છે કોઈ મોટી સમસ્યા 

વરસાદની સિઝનમાં ઘણી વખત બહારની વસ્તુઓ ખાવાથી આપણને પેટમાં દુખાવાની ફરિયાદ થાઈ શકે છે. જોકે ઘણી વખત મોટી સમસ્યાના કારણે પેટમાં દુખાવો ઉઠી શકે છે. જેને સરળતાથી નજરઅંદાજ ન કરવો જોઈએ. ઘણી વખત પેટમાં હલકો દુખાવો થાય છે તો ઘણી વખત વધારે જેના કારણે જીવ જવાનો ખતરો પણ રહે છે. 

એક્સપર્ટ્સ અનુસાર આ પાચન તંત્રને પ્રભાવિત કરનાર સ્થિતિઓ જેવી કે ગેસ્ટ્રિટિસ, ગેસ્ટ્રોએન્ટેરાઈટિસ, પેપ્ટિક અલ્સર, આઈબીએસ, આઈબીડી, પત્તિમાં પથરી અને પન્ક્રિયાટાઈટિસ પેટ દુખાવાનું કારણ બની શકે છે. મહિલાઓમાં પેટમાં દુખાવાને પીરિયડ્સ ક્રેમ્પ, ડિમ્બગ્રંથિ અલ્સર, એન્ડોમેટ્રિયોસિસ, પેલ્વિક સોજાનો રોગ કે એક્ટોપિક ગર્ભાવસ્થા જેવી સ્થિતિઓ માટે જવાબદાર ગણાવી શકાય છે. 

સંક્રમણ કે કિડનીમાં પથરીના કારણે પણ પેટમાં ગંભીર દુખાવો થઈ શકે છે જે પેટના નિચલા ભાગ સુધી ફેલાઈ શખે છે. તેના ઉપરાંત ઈમોશનલ સ્ટ્રેસ અને એન્ઝાઈટી શારીરિક રીતે પ્રકટ થઈ શકે છે. જેનાથી પેટમાં દુખાવો કે પરેશાન થઈ શકે છે. જો તમને પેટમાં દુખાવો થઈ રહ્યો છે તો નીચે જણાવેલા અમુક ટેસ્ટ કરાવી લો.

બ્લડ ટેસ્ટ 
બ્લડ ટેસ્ટ વિવિધ અંગોમાં સંક્રમણ, સોજા કે અસામાન્યતાઓની ઓળખ કરવામાં પણ મદદ કરી શકે છે. તમે સીબીસી, લિવર ફંક્શન ટેસ્ટ અને પેન્ક્રિએટિક એન્ઝાઈમ ટેસ્ટ કરાવી શકો છો. 
 
ઈમેજિંગ સ્ટડી 
ઈમેજિંગ ટેસ્ટ એક્ઝામીનેશન અસાધારણ પરિસ્થિતિઓની ઓળખ કરવા માટે પેટની અંદરના ચિત્રનો રિપોર્ટ આપે છે. સામાન્ય ઈમેજિંગ ટેક્નીકમાં અલ્ટ્રાસાઉન્ડ, સીટી સ્કેન, એમઆરઆઈ અને એક્સ-રે શામેલ છે. 

એન્ડોસ્કોપી 
આ પ્રક્રિયામાં પાચન તંત્રને જોવા માટે મુખ કે એનાલ માર્ગના માધ્યમથી કેમેરા સાથે એક લચીલી ટ્યુબ નાખવામાં આવે છે. ઉપર એન્ડોસ્કોપી અને કોલોનોસ્કોપીનો ઉપયગો સામાન્ય રીતે અન્નપ્રણાલી, પેટ, નાના આંતરડા અને કોલનને જોવા માટે કરવામાં આવે છે. 

યુરીન અને સ્ટૂલ ટેસ્ટ 
મૂત્ર અને મળના નમૂનાનૂ ટેસ્ટ સંક્રમણ, લોહી કે અન્ય અસામાન્યતાઓની ઓળખ કરવામાં મદદ કરી શકે છે. જે પેટના દુખાવામાં યોગદાન કરી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ