બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / A survey on non communicable diseases was conducted by AMC

ચિંતાજનક / હાઈપર ટેન્શન, ડાયાબિટીસ, કેન્સર જેવા રોગો પર AMCએ કરાવેલા હેલ્થ સર્વેમાં ચોંકાવનારા ખુલાસા, બેદરકારી છતી થઈ

Kishor

Last Updated: 12:54 AM, 14 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

AMC દ્વારા બિન ચેપી રોગોને લઈ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ દરમિયાન હાઇપર ટેન્શન, ડાયાબિટીસ, કેન્સર જેવા રોગો થવાના કારણમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.

  • AMCએ કરાવ્યો હેલ્થ સર્વે 
  • સર્વેમાં ચોંકાવનારા થયા ખુલાસા 
  • હાઈપર ટેન્શન માટે મીઠાનું સેવન જવાબદાર

અમદાવાદમાં AMC દ્વારા બિન ચેપી રોગોને લઈ સર્વે કરવામાં આવ્યો છે.હાઈપર ટેન્શન, ડાયાબિટીસ, કેન્સર જેવા રોકો થવાના કારણ પર સર્વે કરવામાં આવ્યો છે. જેમાં AMCના આ સર્વેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.ટોબેકો, નમકથી થતા રોગ, સુગરથી થતા રોગની માહિતી પર આ  સર્વે કરવામાં આવ્યો હતો.જેમાં હાઇપર ટેન્શન માટે વધુ પડતાં મીઠાનું સેવન જવાબદાર  છે. 

AMCના હેલ્થ સરવેમાં ચોંકાવનારા ખુલાસા

ઝડપી બની ચૂકેલા સમયમાં લોકો પોતાના સ્વસ્થ્ય પ્રત્યે બેદરકાર થતા જઈ રહ્યા છે ત્યારે બિન ચેપી રોગો મામલે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ટોબેકો તથા નમકથી થતા રોગ, સુગરથી થતા રોગની માહિતી મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં હાઇપર ટેન્શન માટે વધુ પડતાં મીઠુંનું સેવન જવાબદાર હોવાનુ બહાર આવ્યું છે. એટલુ જ નહીં લોકો મર્યાદા બહારનું મીઠું આરોગતા હોવાનું પણ બહાર આવ્યું છે.

Topic | VTV Gujarati


 
કસરતને લઈ લોકો જોવા મળ્યા બેદરકાર

સાથે સાથે અમદાવાદ શહેરમાં 18 ટકો તમાકુના બાંધણી હોવાનું પણ નોંધાયું છે. જેમાં સામે આવ્યું કે દર પાંચ વ્યક્તિએ એક વ્યક્તિ તમાકુનુ સેવન કરી રહ્યો છે. ખાસ વાતએ છે કે જેમાં મહિલાઓ પણ કરે છે તમાકુનું સેવન કરતા હોવાનું સામે આવ્યું છે. વધુમાં ફિઝિકલ એકટવિટી બાબતે પણ સર્વે કરાયો હતો. જેમાં મોટા ભાગના લોકો બેદરકારી દાખવતા હતા. આ દરમિયાન કોઈ પણ વ્યક્તિએ દિવસમાં 30 મિનિટ કસરત કરવી જોઈએ.શહેરના 18 ટકા લોકો વજન વધારે  હોવાનું આવ્યું સામે છે. તો 33 ટકા લોકો વધુ પડતું વજન ધરાવે છે. તો 37% લોકો એ શહેરમાં બ્લડ પ્રેશર ચેકઅપ ન કરાવ્યું હોવાનું પણ જણાઈ રહ્યું છે.

Tobacco Use Among Adults with Mental Illness and Substance Use

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ