બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

VTV / ગુજરાત / અમદાવાદ / A restaurant in Ahmedabad offered non veg instead of veg in online food

ચકચાર / અમદાવાદમાં આ જાણીતી રેસ્ટોરન્ટે ઓનલાઈન ફૂડમાં વેજને બદલે નોનવેજ આપી દીધું!, વીડિયો વાયરલ થતાં AMCની કડક કાર્યવાહી

Kishor

Last Updated: 01:02 AM, 7 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓનલાઈન ફૂડમાં વેજને બદલે નોનવેજ આપીને બેદરકારી દાખવવા બદલ AMCએ સિંધુ ભવનની ટોમેટોઝ રેસ્ટોરન્ટને દંડ ફટકાર્યો છે.

  • અમદાવાદમાં ઓનલાઈન ફૂડ ડિલીવરીમાં બેદરકારી મામલે કાર્યવાહી
  • AMCએ સિંધુ ભવનની ટોમેટોઝ રેસ્ટોરન્ટને ફટકાર્યો દંડ
  • AMCએ નોટિસ પાઠવીને રેસ્ટોરન્ટને ફટકાર્યો 10 હજારનો દંડ


 અમદાવાદમાં ઓનલાઈન ફૂડ ડિલીવરીમાં ગંભીર બેદરકારીનો મામલો બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. જેમાં ટોમેટોઝ રેસ્ટોરન્ટમાંથી વેજનું પર્સલ મંગાવવામાં આવ્યું હતું. જોકે રેસ્ટોરન્ટના સ્ત્તાવાળાઓ દ્વારા ઓનલાઇન વેજ ફુડને બદલે નોનવેજ ફૂડ આપી દેવાતા સનસનાટી મચી ગઇ હતી. આ બેદરકારી ઉઘાડી પાડયા બાદ સબંધિત ગ્રહકમાં ભારે રોષનો માહોલ જોવા મળ્યો હતો. જેને લઈને હવે આ મામલે AMC તંત્ર પણ જાગ્યું છે. ફૂડ મોલ સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરી છે.

A restaurant in Ahmedabad offered non veg instead of veg in online food

ગ્રાહક ફૂડ લઈને રેસ્ટોરન્ટમાં પહોંચતા સંચાલકે સ્વીકારી હતી ભૂલ

અમદાવાદના સિંધુ ભવનની ટોમેટોઝ રેસ્ટોરન્ટમાં સમગ્ર બેદરકારીકાંડ બહાર આવ્યો હતો. જેને લઈ ને મનપા તંત્ર પર માછલાં ધોવાતા તંત્ર જાગ્યું છે અને AMCએ નોટિસ પાઠવીને રેસ્ટોરન્ટને 10 હજારનો દંડ ફટકાર્યો છે. મહત્વનું છે કે ઓનલાઈન ફૂડમાં વેજને બદલે નોનવેજ પધરાવી દેતા ભારે વિવાદ જાગ્યો હતો. બાદમાં ગ્રાહક ફૂડ લઈને રેસ્ટોરન્ટમાં પહોંચ્યો હતો. જ્યા સમગ્ર વાતનું વર્તન કરતા સંચાલકે પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી

A restaurant in Ahmedabad offered non veg instead of veg in online food

વીડિયો વાયરલ થતા AMCએ નોટિસ પાઠવીને ફટકાર્યો દંડ
રેસ્ટોરન્ટનો ફૂડ આપવામાં બેદરકારીનો વીડિયો પણ વાયરલ થતો હતો. જેનો રેલો AMC ની ખુરશી સુધી પહોંચતા AMCએ નોટિસ પાઠવીને રેસ્ટોરન્ટને 10 હજારનો દંડ કર્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ