બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / સુરત / A red light case in Surat for parents, a child fell from the third floor while playing and..

બેદરકારી / માતા-પિતા માટે સુરતનો લાલબત્તી સમાન કિસ્સો, રમતા-રમતા બાળકી ત્રીજા માળથી નીચે પટકાઈ અને..

Vishal Khamar

Last Updated: 07:26 PM, 13 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અવાર નવારા નાના બાળકો માતા-પિતાની બેદરકારીના કારણે મૃત્યુ પામે છે. સુરતના પાંડેસર વિસ્તારમાં બનવા પામ્યો છે. જ્યાં પાંચ વર્ષીય બાળકી બાલ્કનીમાંથી નીચે પટકાતા મોત નિપજ્યું હતું.

  • સુરતમાં 5 વર્ષની બાળકી ત્રીજા માળેથી પડતા મોત
  • ત્રીજા માળની બાલ્કનીમાંથી બાળકી નીચે પટકાતા મોત
  • પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી

મળતી માહિતી મુજબ સુરતના પાંડેસરા વિસ્તારમાં ત્રીજા માળે રહેતા દંપતીની દિકરી સાંજના સમયે બાલ્કનીમાં રમી રહી હતી. તે દરમ્યાન અચાનક બાળકી બાલ્કનીમાંથી નીચે પટકાતા તેને ગંભીર ઈજાઓ પહોંચવા પામી હતી. ત્યારે બાળકીને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમ્યાન બાળકીનું મોત નિપજવા પામ્યું હતું.

બાળકીને માથાના અને કપાળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી
પાંડેસરા વિસ્તારમાં ભગવતીનગર પાસે રહેતા દીપકકુમાર પ્રસાદની 5 વર્ષીય બાળકી અપ્રીતિ ઘરની ગેલરીમાં રમી રહી હતી. તે દરમ્યાન અચાનક તે નીચે પટકાતા તેને માથા તથા કપાળના ભાગે તેમજ હાથે ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલીક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

ઘટનાને નજરે જોનાર શું કહે છે
સમગ્ર ઘટનાને નજરે જોનારા સ્થાનિક રહીશ વિકાસકુમારે જણાવ્યું હતું કે અમે અહીં નીચે બેઠા હતા. તે દરમિયાન અચાનક જ ઉપરથી બાળકી નીચે પટકાઈ જેથી અને સૌ પણ ગભરાઈ ગયા હતા. ત્યારે અમે તાત્કાલીક 108 મારફતે બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હતી. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું. પાંચ વર્ષીય બાળકીનું મોત નિપજતા લોકોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. ત્યારે આ બાબતે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહિ હાથ ધરી છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ