બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / A mistake made while sleeping will make you regret it for the rest of your life

હેલ્થ / સૂતાં સમયે કરેલી એક ભૂલ આખી જિંદગી પસ્તાવો કરાવશે! આ પોઝિશનમાં ઊંઘ જલ્દી આવશે પણ નુકસાન ખૂબ વધારે

Pooja Khunti

Last Updated: 03:22 PM, 31 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bad Sleeping Position: ઘણા લોકોને ઉંધા સુવાની આદત હોય છે. જે એક ખરાબ આદત છે અને તેના કારણે ગંભીર રોગ થઈ શકે છે.

  • ઉંધા સુવાથી શ્વસનતંત્ર પર અસર પડે છે
  • 54% લોકોને પડખું ફરીને ઊંઘવું પસંદ 
  • ગર્ભની સ્થિતિ ઊંઘવા માટે યોગ્ય સ્થિતિ છે

દરેક વ્યક્તિની ઊંઘવાની આદત અલગ-અલગ હોય છે. ઘણા લોકો સીધા ઊંઘે છે તો ઘણા લોકો પડખું ફરીને ઊંઘે છે. ઘણા લોકોને ઉંધા સુવાની આદત હોય છે.  જેમાં તેમને જલ્દીથી ઊંઘ આવી જાય છે. શું તમે જાણો છો આ પોઝિશનમાં સુવાથી તમને ગંભીર રોગ થઈ શકે છે. ઉંધા સુવાથી તમે બીમાર થઈ શકો છો. 

ઉંધા સુવાથી થતાં નુકસાન 
ઉંધા સુવાથી શ્વસનતંત્ર પર અસર પડે છે.  જેની અસર છાતી અને ફેફસાને પણ થાય છે.  જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આ સાથે પેટને લગતી કોઈ સમસ્યા પણ થઈ શકે છે. આ સાથે ગળામાં અને કમરમાં પણ દુ:ખાવો થઈ શકે. 

વાંચવા જેવું: જિમનો ખર્ચો કર્યા વગર જ રહેવું છે ફિટ! તો દરરોજ ઘરે જ કરો આ 6 એક્સરસાઇઝ, રહેશો સ્વસ્થ

પડખું ફરીને ઊંઘવું 
એક સોધ મુજબ જાણવા મળ્યું કે વધુ પડતા લોકો પડખું ફરીને ઊંઘવું પસંદ કરે છે. 664 લોકોને લઈને આ સંશોધન કરવામાં આવ્યું હતું. જેમાંથી 54% લોકોને પડખું ફરીને ઊંઘવું પસંદ હતું. 

ઊંઘવાની અન્ય રીત 
સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, ગર્ભની સ્થિતિને પણ ઊંઘ માટે યોગ્ય સ્થિતિ માનવામાં આવી છે. ભ્રૂણની સ્થિતિનો અર્થ થાય છે ગર્ભ જેવી સ્થિતિ, જેમાં શરીર અને પગ એક તરફ વળેલા હોય છે. તેનાથી પગ અને કમરને આરામ મળે છે. તેથી સારી ઊંઘ માટે આ સ્થિતિમાં સૂવું વધુ સારું માનવામાં આવે છે. આ સ્થિતિ અને બાજુ પર સૂવું લગભગ સમાન માનવામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ