બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Stay fit without spending the gym! do these 6 exercises at home every day

તમારા કામનું / જિમનો ખર્ચો કર્યા વગર જ રહેવું છે ફિટ! તો દરરોજ ઘરે જ કરો આ 6 એક્સરસાઇઝ, રહેશો સ્વસ્થ

Pooja Khunti

Last Updated: 02:51 PM, 24 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

These 6 exercises at home to stay fit: જિમ ગયા વગર ફિટ રહેવા ઇચ્છતા હોય તો તમે પણ આ 6 કસરત ઘરે નિયમિત રીતે કરી શકો.

  • ટ્વિસ્ટ હૉલ્ડ્સ એક્સરસાઇઝ
  • નિયમિત પુશઅપ્સ એક્સરસાઇઝ 
  • ઑન ધ સ્પૉટ ની ટક એક્સરસાઇઝ 

શોર્ટ બ્રિજ એક્સરસાઇઝ

આ એક્સરસાઇઝ કરવા માટે તમારી પીઠ પર સૂઈ જાવ 
હવે તમારા ઘૂંટણ વાળો અને હિપ્સને ઉપર લો 
નીચે આવતા પહેલા થોડી સેકન્ડ માટે રોકાવ 
ફાયદો: આ એક્સરસાઇઝ કરવાથી તમારી કમરની નીચેનો ભાગ મજબૂત બને છે અને હિપ્સની ગતિશીલતા સુધારવામાં પણ મદદ મળે છે. 

ટ્વિસ્ટ હૉલ્ડ્સ એક્સરસાઇઝ

તમારી પીઠ સીધી કરીને બેસો તમારા ધડને એક બાજુ ફેરવો 
20 સેકેન્ડ સુધી આજ સ્થિતિમાં રહો 
ફાયદો: આ એક્સરસાઇઝ માત્ર તમારા કોર જ મજબૂત નથી કરતી પણ હેંડલને ઘટાડવામાં પણ મદદ કરે છે. 

નિયમિત પુશઅપ્સ એક્સરસાઇઝ 


આ એક્સરસાઇઝને કરવા માટે સૌથી પહેલા પ્લેનક સ્થિતિમાં આવી જાઓ. 
હવે તમારી છાતી ફ્લોરને સ્પર્શે ત્યાં સુધી તમારા શરીરને નીચે કરો. 
હવે ઉપરની બાજુએ પુશઅપ કરો. 
ફાયદો: પુશઅપ્સ તમારા શરીરનાં ઉપરનાં ભાગની શક્તિ વધારે છે અને તમારા હાથ,છાતી અને ખભાને ટોન કરવામાં મદદરૂપ થાય છે. 

ઑન ધ સ્પૉટ ની ટક એક્સરસાઇઝ 

આ કસરત કરવા માટે સૌથી પહેલા એક ખુદશી પર બેસી જાઓ. 
હવે તમારી કમરને સીધી રાખો અને ઘૂંટણને છાતીની બાજુએ લઈ જાઓ અને નીચે કરો. 
ફાયદો: 
આ વ્યાયામ સ્નાયુઓ અને પેટની નીચેનાં ભાગને મજબૂત બનાવે છે. 

નિફ્ટી જેકનાઇટ સ્કવેટ્સ એક્સરસાઇઝ 

આ એક્સરસાઇઝ કરવા માટે સ્કવોટ સ્થિતિમાં બેસો. 
પછી તમારા પગ અને હાથ લંબાવીને ઉપરની તરફ કૂદો 
હવે ફરી સ્કવોટ સ્થિતિમાં પાછા આવી જાઓ 
ફાયદો: 
આ એક્સરસાઇઝ તમારા પગ અને ગલૂટ્સને ટોન કરવા માટે સારી છે. આ સાથે તમારા હ્રદયને સ્વસ્થ પણ રાખે છે. 

જેન્ટલ વૉલ પુશ અપ્સ એક્સરસાઇઝ 


તમારી હથેળીઓને દિવાલ પર મૂકો. 
હવે તમારી જાતને દિવાલ સામે ધક્કો મારો. 
ઓછામાં ઓછી 15-20 વાર આ પ્રક્રિયા કરો. 
ફાયદો: 
નિયમિત રીતે આ કસરત કરવાથી તમારી છાતી અને સ્નાયુઓ વધે છે અને મજબૂત પણ બને છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ