બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / A man stood up on a moving bike, the video of him doing a stunt in Meghaninagar, Ahmedabad went viral, the police made fun of him.

ધરપકડ / ચાલતા બાઈક પર ઉભો થઈ ગયો શખ્સ, અમદાવાદના મેઘાણીનગરમાં સ્ટંટ કરતો વીડિયો વાયરલ, પોલીસે ચખાડી મજા

Vishal Khamar

Last Updated: 12:00 AM, 7 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેરમાં ફરી એક વખતો જોખમી સ્ટંટ કરતો વીડિયો વાયરલ થયો હતો. જે બાદ પોલીસે આ સ્ટંટબાજની શોધખોળ હાથ ધરી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહિ હાથ ધરી હતી.

  • મેઘાણીનગરમાં ફરી જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ
  • એકટિવા ઉપર સ્ટંટ કરતો મનીષ પટણી
  • આરોપી મનીષ પટણી અને તેના વાહનની ધરપકડ

અમદાવાદ શહેરનાં મેઘાણીનગરનાં મેન્ટલ બારી રોડ નજીક એક્ટીવા ઉપર એક યુવક સ્ટંટ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં એક વ્યક્તિ એક્ટીવા ઉપર બેઠો હતો. જ્યારે એક ઉભો હતો. ત્યારે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે આ વીડિયોનાં આધારે તપાસ શરૂ કરી હતી. ત્યારે પોલીસે વાયરલ થયેલા વીડિયોને લઈ કાર્યવાહિ હાથ ધરી છે. પોલીસે આ બાબતે તપાસ કરતા આરોપી મનીષ પટ્ટણીની તેનાં વાહન સાથે ધરપકડ કરી હતી.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ