બ્રેકિંગ ન્યુઝ

logo
logo

શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ

logo

ગુજરાતમાં હીટવેવની સ્થિતિને લઈ CM ભૂપેન્દ્ર પટેલની X પર પોસ્ટ

logo

ગુજરાત ATSએ પોરબંદરથી ઝડપ્યો પાકિસ્તાની જાસૂસ

logo

કિર્ગીસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાતા વરાછાના MLA કુમાર કાનાણીએ લખ્યો PM મોદીને પત્ર

logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

logo

રિઝર્વ બેન્કે કેન્દ્ર સરકારને વિક્રમજનક 2.11 લાખ કરોડનું ડિવિડન્ટ ચૂકવ્યું

logo

RCBનું સપનું 17મી વખત તૂટયું! રાજસ્થાને 4 વિકેટે જીતી મેચ

VTV / ગુજરાત / અમદાવાદ / A major facility has been started at Ahmedabad airport to avoid wrongful traffic jam

SHORT & SIMPLE / અમદાવાદ એરપોર્ટ પર ખોટો ટ્રાફિક જામ ન થાય તે માટે શરૂ કરાઇ જોરદાર સુવિધા, જાણી લો કામ લાગશે

Priyakant

Last Updated: 02:33 PM, 26 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Airport News: ફાસ્ટ ટેગ કાર પાર્કની સુવિધાના કારણે મુસાફરો સરળતાથી એરપોર્ટ બહાર નીકળી શકશે, એરપોર્ટ પર સુવિધા યુક્ત પાર્કિંગ માટે FASTag કાર પાર્ક લોન્ચ કરાયું

 • એરપોર્ટ પર સુવિધા યુક્ત પાર્કિંગ માટે FASTag કાર પાર્ક લોન્ચ કરાયું
 • પરિવારજનોને પીક-અપ કે ડ્રોપ કરવા આવતા લોકોને મળશે સુવીધા 
 • ટર્મીનલ-2 પર આ સુવિધાનો ઉપયોગ કરી શકાશે
 • ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ FASTag લાગુ 
 • વાહનોના ઝડપી પ્રવેશ અને નિકાસ માટે FASTagની સુવિધામાં એક-એક લેન રખાઇ 

અમદાવાદ એરપોર્ટ પર સુવિધાયુક્ત પાર્કિંગને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, એરપોર્ટ પર ફાસ્ટ ટેગ કાર પાર્ક લોન્ચ કરાયું છે. જેમાં હવે ખાસ કરીને એરપોર્ટ પર પીકઅપ કે ડ્રોપ કરવા આવતા લોકોને સુવિધા મળશે. ટર્મિનલ-2 પર ફાસ્ટ ટેગ કાર પાર્કની સુવિધાનો ઉપયોગ કરી શકાશે. મહત્વનું છે કે, ફાસ્ટ ટેગ કાર પાર્કની સુવિધાના કારણે મુસાફરો સરળતાથી એરપોર્ટ બહાર નીકળી શકશે. 

અતિ વ્યસ્ત રહેતા ગુજરાતનાં અમદાવાદ એરપોર્ટ પર સુવિધા યુક્ત પાર્કિંગ માટે FASTag કાર પાર્ક લોન્ચ કરાયું છે. જેને લઈ હવે પરીવારજનોને પીક-અપ કે ડ્રોપ કરવા આવતા લોકોને સુવીધા મળશે. ટર્મીનલ-2 પર આ સુવિધાનો ઉપયોગ કરી શકાશે. મહત્વનું છે કે, ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ FASTag લાગુ કરવામાં આવતા હવે વાહનોના ઝડપી પ્રવેશ અને નિકાસ માટે FASTagની સુવિધામાં એક -એક લેન રખાઇ છે. જેને લઈ હવે મુસાફરોને પાર્કિંગની રસીદ માટે અથવા પ્રવેશ કે બહાર નીકળતી વખતે સરળતા રહેશે. આસાથે રોકડ/ક્રેડિટ ચૂકવણી કરવા રાહ જોવી કે માનવીય હસ્તક્ષેપ રહેશે નહીં. 

શું છે પ્રોસેસ- પાર્કિંગ કેવી રીતે કરશો?

 • પ્રવેશ કરતી વખતે T2 પરિસરમાં પ્રવેશતા વાહનો T2 એક્સેસ રોડ સુધી પહોંચશે
 • પ્રવેશ બાદ વાહનોને FASTag માટેની નિર્ધારિત લેનમાં લઈ જવા
 • પ્રવેશદ્વાર પર FASTag નિયંત્રક વાહનની વિન્ડસ્ક્રીન પરનો ટેગ વાંચશે
 • બૂમ ગેટ ખુલતા વાહન પાર્કિંગ માટે જઈ શકે છે
 • બહાર નીકળતી વખતે નિર્ધારીત FASTag લેનમાંથી બહાર નીકળવું
 • કંટ્રોલ સિસ્ટમ ટેગ વાંચતા જ ચાર્જપાત્ર પાર્કિંગ ફી આપમેળે કપાઈ જશે
 • બૂમ ગેટ વાહનને બહાર નીકળવા દેશે
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ