બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A fire suddenly broke out in a car on dungri Highway in Valsad

દુર્ઘટના / વલસાડના ડુંગળી હાઈવે પર કારમાં અચાનક ભભૂકી ઉઠી આગ, ચાલક જીવતો ભૂંજાયો

Malay

Last Updated: 02:04 PM, 5 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Fire Broke Out In Ertica Car: વલસાડના ડુંગળી હાઈવે પર અર્ટિકા કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા કારમાં સવાર યુવક જીવતો ભૂંજાયો.

  • વલસાડ આગમાં સળગી ગયો યુવક
  • વલસાડ પાસે નેશનલ હાઈ-વેની ઘટના
  • ચાલુ કારમાં અચાનક લાગી આગ

ઉનાળાની શરૂઆત થતાં જ ચાલતી કારમાં આગ લાગવાના બનાવો પણ સામે આવી રહ્યા છે, ત્યારે આવો જ એક બનાવ આજે વલસાડમાં બન્યો છે. વલસાડમાં ફૂલ સ્પીડમાં જતી અર્ટિકા કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેમાં એક યુવક અંદર જીવતો ભૂંજાઈ ગયો. 

અર્ટિકા કારમાં અચાનક લાગી આગ
મળતી માહિતી અનુસાર, વલસાડના ડુંગળી હાઈવે પર કબીર પંથ મંદિર પાસે અર્ટિકા કારમાં અચાનક આગ લાગી હતી. જે બાદ રાહદારીઓએ પાણીથી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે, તેમને સફળતા મળી નહોતી. તો આ મામલે એક રાહદારીએ ફાયર વિભાગને જાણ કરી હતી. 

યુવક કારમાં જીવતો ભૂંજાયો
ફાયર વિભાગે 2 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. જોકે, આગની ઘટનામાં કારમાં સવાર એક યુવકનું મોત થયું છે.  હાલ ડુંગરી પોલીસે યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે આગ કયા કારણોસર લાગી તે હજી અકબંધ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ