બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A fire broke out in Karmayogi Bhavan in Gandhinagar

BIG NEWS / ગાંધીનગરમાં ગૌણ સેવા પસંદગી બોર્ડની કચેરીમાં લાગી આગ,અફરાતફરીનો માહોલ , સ્ટ્રોંગ રુમમાં હતા પેપર

Dinesh

Last Updated: 05:36 PM, 8 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગરમાં ગૌણ સેવા પસંદગી મંડળની કચેરીના બ્લોક નં.2માં પ્રથમ માળે આગ લાગતા અફરા તફરી, ફાયરની ટીમે આગ પર મેળવ્યો કાબૂ

  • ગાંધીનગરના કર્મયોગી ભવનમાં લાગી આગ
  • ફાયરની ટીમે આગ પર મેળવ્યો કાબૂ
  • શોર્ટ સર્કિટના કારણે લાગી આગ


ગાંધીનગરમાં કર્મયોગી ભવનમાં આગની ઘટના બની છે. કચેરીના બ્લોક નં.2માં પ્રથમ માળે આગ લાગતા અફરા તફરી મચી હતી. ગૌણ સેવા પસંદગી મંડળની કચેરીમા આગના બનાવના પગલે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી તેમજ આગ પર કાબૂ મેળવ્યો હતો.

પેપર વગેરે સલામત છે: હસમુખ પટેલ
કચેરીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવનાનું જાણવા મળ્યું છે તેમજ આગના પગલે ઓફિસમાં કામ કરતા તમામ કર્મચારીઓ કચેરીમાંથી બહાર દોડી આવ્યા હતાં. જે બનાવના પગલે ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું હતું કે, સ્ટ્રોંગ રુમમાં કોઈ તકલીફ નથી, પેપર વગેરે સલામત છે. જે રુમમાં આગ લાગી હતી ત્યાં ફક્ત ફર્નીચર બળ્યું છે.

એસીમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી
સમગ્ર બનાવના પગલે ફાયર ઓફિસર કૈઝાદ દસ્તૂરે જણાવ્યું હતું કે,  એસીમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે તેમજ આગ લાગતા રૂમનું ફર્નિચર તેમજ કેટલાક રેકોર્ડ પણ આગમાં ઝપેટમાં આવ્યા છે. જો કે, 14 હજાર લીટર પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ