બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / વડોદરા / A father of two in Vadodara was hanged, mentioned harassment even after paying the loan

આપઘાત / 'તમારા ગંદા ફોટા સોશ્યલ મીડિયામાં મૂકી દઇશું, હું હેરાન...', વડોદરામાં બે સંતાનોના પિતાએ ખાધો ગળાફાંસો, લોન ચૂકવ્યા બાદ પણ હેરાનગતિનો ઉલ્લેખ

Priyakant

Last Updated: 03:21 PM, 20 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara Latest News: લોન ભરપાઈ કર્યા છતા કેટલાક શખ્સો હેરાન કરતા હોવાનો અને સોશિયલ મીડિયામાં બદનામ કરી દેવાની ધમકી અપાતી હોવાનો ઉલ્લેખ

  • ઓનલાઇન ગેમ રમવાની લ્હાયમાં જીવ ગુમાવ્યો 
  • દેવું થઈ જતા બે સંતાનોના પિતાએ ગળેફાંસો ખાધો 
  • લોન ભરપાઈ કર્યા છતા કેટલાક શખ્સો હેરાન કરતા હોવાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ 
  • સોશિયલ મીડિયામાં બદનામ કરી દેવાની ધમકી અપાતી હોવાનો ઉલ્લેખ 
  • સ્યુસાઇડ નોટ મળી આવતા ગોરવા પોલીસે કાર્યવાહી હાથ ધરી 

Vadodara News : ઓનલાઈન ગેમ રમવાની લ્હાયમાં એક યુવકે જીવન ટૂંકાવી દીધું હોવાનું સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, વડોદરામાં ઓનલાઈન ગેમના દેવુ થઈ જતા બે બાળકોના પિતાએ આપઘાત કર્યો છે. આ તરફ મૃતક પાસેથી સ્યુસાઇડ નોટ મળી આવી છે. લોન ભરપાઈ કર્યા છતા કેટલાક શખ્સો હેરાન કરતા હોવાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સાથે સોશિયલ મીડિયામાં બદનામ કરી દેવાની ધમકી અપાતી હોવાનો ઉલ્લેખ પણ નોટમાં કરવામાં આવ્યો છે. આ તરફ ગોરવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. 

વડોદરાના રિફાઇનરી રોડ પર ગ્રીનપાર્ક સોસાયટીના 31 વર્ષીય મયુર મહિડાએ આપઘાત કરી લીધો છે. પ્રાથમિક વિગતો મુજબ ગેમના ચક્કરમાં દેવુ થઈ જતા બે બાળકોના પિતાએ આપઘાત કરી લીધો છે. પોતાના ઘરે જ યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. આ તરફ મૃતક યુવાન પાસેથી મળી આવેલ સુસાઈડ નોટથી મોટી બાબત સામે આવી છે. જે મુજબ પૈસા માટે કેટલાક શખ્સો માનસિક ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ અને યુવાનને બદનામ કરવાની શખ્સો ધમકી આપતા હોવાનો ઉલ્લેખ પણ કર્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ