બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A father committed suicide by drinking poison along with his two daughters

ચકચાર / પરિવાર પર આભ ફાટ્યું : બનાસકાંઠાના થરાદમાં બે દિકરીઓ સાથે બાપે મોતને કર્યું વ્હાલુ, કારણ અકબંધ

Khyati

Last Updated: 11:16 AM, 20 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠાના થરાદમાં પિતાએ બે દિકરીઓ સાથે મોતને કર્યુ વ્હાલુ, પરિવારજનો ભારે શોકમાં, પોલીસે હાથ ધરી કાયદેસરની કાર્યવાહી

  • બનાસકાંઠાના થરાદમાં પિતાનો 2 દીકરીઓ સાથે આપઘાત
  • કૂવામાં ઝંપલાવીને કર્યો આપઘાત 
  • દવાની બોટલ સાથેનો ફોટો થયો હતો વાયરલ

પિતાએ બે દિકરી સાથે કર્યો આપઘાત

રાજ્યમાં આપઘાતના બનાવો વધી રહ્યા છે. રોજબરોજ આપઘાતની ઘટનાઓ નોંધાઇ રહી છે. ત્યારે બનાસકાંઠામાં વધુ એક આપઘાતનો કિસ્સો સામે આવ્યો.
બનાસકાંઠાના થરાદમાં પિતાએ બે દિકરી સાથે આપઘાત કરી લેતા  ચકચાર મચી છે. સેરાઉ નજીક કૂવામાં ઝંપલાવીને પિતાએ દિકરી સાથે આપઘાત કર્યો.  આપઘાત કરવા પાછળનું કારણ જાણી શકાયુ નથી પરંતુ પોલીસે ઘટનાને પગલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

સોશિયલ મીડિયામાં આપઘાત પહેલાનો ફોટો વાયરલ

મળતી માહિતી મુજબ થરાદ તાલુકાના શેરાઉ ગામે રહેતા વિક્રમભાઈ મઘાજી દરજીએ મંગળવારે સવારે તેમના ગામના શ્રી વાંકલ ગૌ શાળા વ્હોટસએપ ગ્રુપમાં પોતાની બે પુત્રી સાથેનો 9.51 મિનિટે ગામના તળાવમાં આવેલ કૂવા નજીક બેઠેલો ફોટો મૂક્યો હતો. જેમાં ઝેરી દવાની બોટલ પણ પડેલી દેખાતી હતી. ત્યારબાદ તેણે ઝેરી દવા પીને બન્ને દીકરીઓ સાથે કૂવામાં ઝંપલાવી મોતને વ્હાલું કર્યું હતું.

પરિવારજનો ભારે આઘાતમાં

ઘટનાને પગલે ગ્રામજનો દોડી આવ્યા હતા. કૂવામાંથી ત્રણેયના મૃતદેહને બહાર કાઢીને અંતિમ વિધિ કરવામાં આવી હતી. પરંતુ એ જાણી શકાયુ નથી કે આપઘાત કર્યો કેમ. ગ્રામજનોના કહેવા પ્રમાણે ખેડૂત આર્થિક રીતે સુખી સંપન્ન હતો.  વળી એવુ પણ જાણવા મળ્યુ છે કે એક દિકરી માનસિક અસ્થિર હતી.  ઘટનાને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પત્ની સહિત પરિવારજનો ભારે આઘાતમાં સરી પડ્યા છે.  એકા એક જ ઘરના મોભીએ દિકરીઓ સાથે મોતને વ્હાલુ કરવાની આ ઘટનાથી શોકની લાગણી જોવા મળી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ