બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / A dumper driver hit a police constable on a two-wheeler in Vadodara

વડોદરા / CCTV : વડોદરામાં ડમ્પર ચાલકે ટુ વ્હીલર પર જતા પોલીસ કોન્સ્ટેબલને અડફેટે લીધા, ઘટનાસ્થળે જ મોત

Vishal Khamar

Last Updated: 12:04 AM, 15 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં હિટ એન્ડ રનની ગોઝારી ઘટના બનવા પામી હતી. જેમાં ટર્બા ચાલકે ટુ વ્હીલર પર જઈ રહેલ કોન્સ્ટેબલને હડફેટે લેતા કોન્સ્ટેબલનું ઘટના સ્થળે જ મોત નિપજવા પામ્યું હતું.

  • વડોદરામાં પોલીસ કોન્સ્ટેબલને અડફેટે લઈ ટર્બા ચાલક ફરાર
  • હિટ એન્ડ રનની ઘટનામાં કોન્સ્ટેબલનું મૃત્યુ
  • અકસ્માત કરીને ટર્બા ચાલક ઘટના સ્થળેથી ફરાર

 વડોદરામાં હિટ એન્ડ રનની ઘટનામાં પોલીસ કોન્સ્ટેબલનું મોત નિપજ્યું હતું. ત્યારે પોલીસ કોન્સ્ટેબલ લાલભા ઝાલા ટુ વ્હીલર પર જઈ રહ્યા હતા. તે સમયે પાછળથી પુર ઝડપે આવી રહેલ ટર્બાનાં ચાલકે પોલીસ કોન્સ્ટેબલને હડફેટે લેતા તેઓનું મોત નિપજ્યું હતું. ત્યારે પોલીસે કોન્સ્ટેબલને અડફેટે લઈ ટર્બાનો ચાલક ફરાર થઈ ગયો હતો. લાલભા ઝાલા ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. ત્યારે ગોત્રી અને તાલુકા પોલીસ સ્ટેશનનો તમામ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. સમગ્ર ઘટનાના  CCTV સામે આવ્યા છે. 

ટર્બા ચાલક દ્વારા કોન્સ્ટેબલને હડફેટે લેતા તેનું મોત નિપજ્યું હતું. ત્યારે આ અંગે પોલીસે ગુનો નોંધી ટર્બા ચાલકને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

Hit and run Police Constable killed ટર્બા ચાલક ફરાર પોલીસ વડોદરા vadodara
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ