બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / Extra / 93rd-birth-anniversary-of-showman-today-here-s-what-made-him-great

NULL / "શોમેન ઓફ ધ મિલેનિયમ" : Raj Kapoor

vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

14 ડિસેમ્બર 1924 જન્મેલા રાજકપૂર ભારતીય ફિલ્મ જગતમાં અભિનેતા નિર્માતા અને હિન્દી સિનેમાના નિર્દેશક તરીકે જાણીતા થયા હતા. તેમનો જન્મ પેશાવરમાં થયો હતો.

પંજાબી પરિવારમાં જન્મેલા રાજકપૂર 6 ભાઈ-બહેનોમાં સૌથી મોટા હતા. રાજ કપૂરે અનેક જાણીતી ફિલ્મો આપી આ ફિલ્મોમાં અનેક સારા ગીતો આપ્યા તેમાં મેરા નામ જોકર ફિલ્મના સંવાદો અને ગીતો આજે પણ લોકહૈયે એક અલગ સ્થાન બનાવી બેઠા છે.મેરા નામ જોકરનું....जीना यहाँ मरना यहाँ

इसके सिवा जाना कहाँ

जी चाहे जब हमको आवाज़ दो

हम हैं वहीं हम थे जहाँ

अपने यही दोनों जहां

इसके सिवा जाना कहाँ આજે પણ નાનેરાથી લઈને મોટેરા સુધીના તમામના મુખે અચૂક સાંભળવા મળે છે.

1935 ની સાલમાં રાજકપૂરે માત્ર અગિયાર વર્ષની વયે પ્રથમ વાર ફિલ્મ ઇન્કલાબ માં કામ કરીને ચાહકોની દાદ મેળવી હતી. 1948માં માત્ર 24 વર્ષની ઉંમરે તેમણે આર.કે ફિલ્મ સ્ટુડિયોની સ્થાપના કરી નિર્માતાની ભૂમિકા ભજવી હતી.

તેમને  નવ ફિલ્મફેર એવોર્ડ્સથી સન્માનવામાં આવ્યા હતા. રાજકપૂરે આવારા બૂટ પોલિશ જેવી અનેક યાદગાર ફિલ્મો આપી જેને લોકો આજે પણ યાદ કરે છે.  આ બન્ને ફિલ્મને પલ્મે ડી'ઓર અને કેન્સ ફિલ્મ ઉત્સવમાં સારી એવી નામના મળી હતી.

તેમનું નિધન 1988માં 63 વર્ષની વયે અસ્થમાની બીમારીને કારણે થયું હતું .ભારત સરકારે તેમને 1971માં પદ્મ ભૂષણ અને 1987માં ભારતીય સિનેમા પ્રત્યેના તેમના યોગદાન બદલ દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કર્યા હતા.2001માં તેઓને સ્ટારડસ્ટ પુરસ્કાર દ્વારા "મિલેનિયમના શ્રેષ્ઠ નિર્દેશક"થી સન્માનિત કરવામાં આવ્યા. 2002માં તેમને સ્ટાર સ્ક્રીન પુરસ્કાર દ્વારા "શોમેન ઓફ ધ મિલેનિયમ"ની ઉપાધિ આપવામાં આવી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ