બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 7.70 lakh passports issued in Gujarat this year, employees perform duty despite staff shortage

વિદેશનો ક્રેઝ / આ વર્ષે ગુજરાતમાં 7.70 લાખ પાસપોર્ટ ઇશ્યૂ કરાયા, સ્ટાફની અછત વચ્ચે પણ રજાના દિવસે કર્મચારીઓએ ફરજ બજાવી

Priyakant

Last Updated: 08:15 AM, 4 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Passport Latest News: સ્ટાફની અછત વચ્ચે કર્મચારીઓએ રજાના દિવસે પણ કામ કર્યુ, 8.12 લાખ અરજીઓમાંથી 7.70 લાખ અરજીનો નિકાલ કરાયો

  • ગુજરાતીઓમાં વિદેશ જવાનો ક્રેજ વધ્યો
  • આ વર્ષે રાજ્યમાં 7.70 લાખ પાસપોર્ટ ઈશ્યૂ થયા
  • સ્ટાફની અછત વચ્ચે કર્મચારીઓએ રજાના દિવસે પણ કામ કર્યુ
  • 8.12 લાખ અરજીઓમાંથી 7.70 લાખ અરજીનો નિકાલ કરાયો
  • એપોઈન્મેન્ટના સમયમાં પણ ઘટાડો થયો

Passport News : ગુજરાતીઓમાં વિદેશ જવાનો ક્રેઝ વધ્યો હોવાનું સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, આ વર્ષે રાજ્યમાં 7.70 લાખ પાસપોર્ટ ઈશ્યૂ થયા છે. મહત્વનું છે કે, સ્ટાફની અછત વચ્ચે કર્મચારીઓએ રજાના દિવસે પણ કામ કર્યુ હતું. જેને લઈ અત્યાર સુધીમાં 8.12 લાખ અરજીઓમાંથી 7.70 લાખ અરજીનો નિકાલ કરાયો છે. આ સાથે એપોઈન્મેન્ટના સમયમાં પણ ઘટાડો થયો હોવાનું સામે આવ્યું છે.

ગુજરાતમાં લોકોનો વિદેશ ફરવા જવાનો ક્રેઝ સતત વધી રહ્યો છે. રાજ્યમાંથી લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ અભ્યાસ માટે વિદેશ જઈ રહ્યા છે. જેને લઈ પાસપોર્ટ ઓફિસમાં પાસપોર્ટ માટે થતી અરજીઓની સંખ્યામાં મોટો વધારો નોંધાયો છે. આંકડા પર નજર કરીએ તો આ વર્ષમાં નવેમ્બરના અંત સુધીમાં ગુજરાત RPO દ્વારા મળેલી 8.12 લાખ અરજીઓ પૈકી 7.70 લાખ અરજીઓના નિકાલ કરી પાસપોર્ટ તૈયાર કરી આપી દેવામાં આવ્યા છે.

સ્ટાફની અછત વચ્ચે કર્મચારીઓએ રજાના દિવસે પણ કામ કર્યુ 
વિગતો મુજબ સ્ટાફની અછત વચ્ચે કર્મચારીઓએ શનિવારે સરકારી રજા હોવા છતાં પાસપોર્ટ ઓફિસની કામગીરી ચાલુ રાખી અરજદારોની અરજીઓના નિકાલ કર્યા હતા. ગુજરાત RPO રેન મિશ્રાના જણાવ્યા મુજબ તમામ પાસપોર્ટ સહાયતા કેન્દ્રો અને પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સહાયતા કેન્દ્રો પર દિવસે દિવસે ટ્રાન્સપોર્ટ માટેના અરજદારોની સંખ્યા વધી રહી છે. વર્તમાન પરિસ્થિતિમાં રોજના સાડા ત્રણ હજારથી વધુ અરજદારોની એપ્લિકેશન પર કામગીરી કરવામાં આવી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ