બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / 60 year old arrested for sexually harassing minor in Delhi

હોળીએ ક્રાઈમ / વિકૃત બન્યો 60 વર્ષનો ડોસો, '7 વર્ષની બાળકીના કપડાં કાઢીને પ્રાઈવેટ પાર્ટ ટચ કર્યો', કેવી રીતે ખુલાસો થયો

Hiralal

Last Updated: 04:18 PM, 12 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હોળીના તહેવારે દિલ્હીમાં 60 વર્ષના એક ડોસાએ 7 વર્ષની બાળકી સાથે ગંદી હરકત કરતાં પોલીસે તેને જેલમાં પૂર્યો છે.

  • હોળીએ દિલ્હીમાં બીજો મોટો કાંડ
  • 60 વર્ષના વૃદ્ધે 2 વર્ષની બાળકી સાથે કર્યાં ગંદા અડપલાં 
  • બાળકીના કપડાં કાઢીને પ્રાઈવેટ પાર્ટ સાથે કર્યાં અડપલાં
  • પોલીસે પોક્સો હેઠળ કાર્યવાહી કરીને ધકેલી દીધો જેલમાં 

આ વખતની હોળી દિલ્હીને શર્મસાર કરતી ગઈ છે. પહેલા જાપાની છોકરી સાથે છેડતી અને પછી એક વૃદ્ધે 2 વર્ષની બાળકી સાથે ગંદા અડપલાં કર્યાં હતા. આ બન્ને ઘટનાઓ હોળીના દિવસે દિલ્હીમાં સામે આવી હતી.  ઉત્તર દિલ્હીના ગુલાબી બાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામે આવ્યો છે. અહીં એક 60 વર્ષના વૃદ્ધે 7 વર્ષની અને 2જા ધોરણમાં ભણતી બાળકી સાથે ગંદી હરકત કરી હતી. પીડિતાની માતાની ફરિયાદને આધારે પોલીસ વૃદ્ધની ધરપકડ કરી હતી. 

શું બન્યું હોળીના દિવસે
આરોપ છે કે 60 વર્ષીય વૃદ્ધ તેના પડોશમાં રહેતી અને બીજા ધોરણમાં ભણતી 7 વર્ષની બાળકી સાથે તે છેલ્લા 8-10 દિવસથી ગંદી હરકતો કરતો હતો. હોળીના દિવસે તો વૃદ્ધ હદ વટાવી. વૃદ્ધે તેના ઘેર બાળકીના કપડાં કાઢીને તેના પ્રાઈવેટ પાર્ટને ટચ કર્યો હતો અને ગંદા અડપલાં કર્યાં હતા. જ્યારે પીડિતાએ તેની માતાને આ મામલે જણાવ્યું તો તે આરોપીના ઘરે પહોંચી અને વૃદ્ધ સાથે ઝગડો કર્યો હતો. દરમિયાન આ બાબતની જાણ પોલીસને કરવામાં આવી હતી. તપાસ બાદ પોલીસે કલમ 376 આઈપીસી અને 6 પોક્સો એક્ટ હેઠળ એફઆઈઆર નોંધી આરોપીની ધરપકડ કરી હતી. જેની ઓળખ બદ્રીનાથ તરીકે થઈ છે.

8-10 દિવસથી બાળકી સાથે કરતો હતો અડપલાં 
રોહિણી એફએસએલની ફોરેન્સિક ટીમ અને ઉત્તર દિલ્હીની ક્રાઇમ ટીમને તપાસ માટે મોકલવામાં આવી હતી. પીડિતાની મેડિકલ તપાસ પણ કરવામાં આવી છે. ડીસીપી નોર્થ સાગર સિંહ કલસીએ જણાવ્યું કે, આ ઘટના હોળીની રાત્રે બની હતી. જ્યારે રાત્રે 10:29 વાગ્યાની આસપાસ પીસીઆર કોલ આવ્યો હતો કે ગુલાબી બાગ વિસ્તારમાં ઝઘડો થઈ રહ્યો છે. સબ-ઇન્સ્પેક્ટર ઓમકારને ઘટના સ્થળે મોકલવામાં આવ્યા હતા, ત્યાં પહોંચ્યા બાદ જાણવા મળ્યું કે એક મહિલાએ જણાવ્યું કે તેની 7 વર્ષની દીકરી પર તેના પાડોશી બદ્રીનાથે યૌન શોષણ કર્યું છે.તે છેલ્લા 8-10 દિવસથી બાળકી સાથે અડપલાં કરતો હતો. તેણે પોલીસમાં આપેલા નિવેદનમાં જણાવ્યું કે હોળીની રાતે પણ તેણે બાળકીના કપડાં કાઢી નાખ્યાં હતા અને તેના પ્રાઈવેટ પાર્ટ સાથે અડપલાં કર્યાં હતા. 

દિલ્હીમાં જાપાની છોકરીની છેડતી
ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં હોળીના દિવસે કેટલાક છોકરાઓએ જાપાની છોકરીની છેડતી કરી હતી. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ