બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

VTV / 5G smartphones launched in India

કામની ડીલ / પોકેટ ફ્રેન્ડલીથી લઇને મોંઘાદાટ 5G સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ થયા, જાણો શું છે ફીચર્સ અને કિંમત

Kinjari

Last Updated: 05:06 PM, 16 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

4G બાદ હવે 5Gસ્માર્ટફોન્સ માટેની સ્પર્ધા છે. આ વર્ષે ભારતમાં ઘણી મોટી બ્રાન્ડના 5Gસ્માર્ટફોન્સ લોન્ચ કરવામાં આવ્યા છે. હવે તમને આમાંથી કયા સ્માર્ટફોન ગમશે, તે તમારી પસંદ પર નિર્ભર છે.

  • ભારતમાં 5G ફોન થયા લોન્ચ
  • પોકેટ ફ્રેન્ડલી ફોન પણ ઉપલબ્ધ
  • તમારા બજેટ પ્રમાણેના 5G ફોન

Poco M3

ભારતીય બજારમાં Poco M3ની કિંમત 10,999 રૂપિયા છે.   Poco M3 Pro 5Gમાં ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ છે, તેમાં 48 મેગાપિક્સલનો મુખ્ય કેમેરો અને બે 2 મેગાપિક્સલના કેમેરાનો સમાવેશ થાય છે અને 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે. આ સ્માર્ટફોનમાં 6GBસુધીની રેમ અને 128GB સુધીનો સ્ટોરેજ આપવામાં આવેલો છે. આ મોબાઈલફોનમાં મેમરી એક્સ્પાન્ડ કરી શકાતી નથી. ફોનમાં 5000mahની બેટરી, 18 ડબ્લ્યુ ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજી સાથે આપેલ છે. 

OnePlus Nord CE 5G

ભારતીય બજારમાં OnePlus Nord CE 5Gની કિંમત 22,999 રૂપિયા છે. OnePlus Nord CE 5Gમાં ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ છે, તેમાં 64 મેગાપિક્સલનો પ્રાઇમરી સેન્સર, 8 મેગાપિક્સલનો સેકેન્ડરી સેન્સર અને 2 મેગાપિક્સલનો સેન્સરનો સમાવેશ થાય છે. OnePlus Nord CE માં 4,500mahની બેટરી આપેલ છે.

ભારતીય બજારમાં Samsung Galaxy M42 5Gની કિંમત 21,999 રૂપિયા છે. તેમાં ક્વાડ રીઅર કેમેરા સેટઅપ છે, તેમાં 48 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો, 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ એંગલ કેમેરો, 5 મેગાપિક્સલનો મેક્રો સેન્સર અને 5 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સરનો સમાવેશ થાય છે. ફોનમાં 8GBરેમ અને 128GBસ્ટોરેજ છે. Samsung Galaxy M42 5Gમાં 5,000mahની બેટરી આપવામાં આવી છે.

Samsung Galaxy S20 FE 5G

Samsung Galaxy S20 FE 5Gની કિંમત 55,999 રૂપિયા છે.   Samsung Galaxy S20 FE 5G વેરિઅન્ટમાં ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપમાં 12 મેગાપિક્સલનો પ્રાયમરી સેન્સર અને 8 મેગાપિક્સલન ટેલિફોટો કેમેરો છે. તેમાં 8GBરેમ અને 128GB સ્ટોરેજ છે, જેને માઇક્રો એસડી કાર્ડની મદદથી 1TBસુધી વધારી શકાય છે.   Samsung Galaxy S20 FE 5Gમાં વાયરલેસ ચાર્જિંગ 2.0 સપોર્ટ સાથે 4,500mahની બેટરી આપેલ છે.

Vivo V21 5G

ભારતીય બજારમાં Vivo V21 5Gની કિંમત 29,990 રૂપિયા છે. આ સમર્ટફોનમાં ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ છે, તેમાં 64 મેગાપિક્સલનો પ્રાઈમરી સેન્સર, 8 મેગાપિક્સલનો વાઇડ એંગલ કેમેરો અને 2 મેગાપિક્સલનો મેક્રો શૂટરનો સમાવેશ થાય છે. તેમાં 8GBરેમ સાથે 128GB અને 256GB ઓનબોર્ડ સ્ટોરેજ છે. Vivo V21 5Gમાં 4,000mahની બેટરી આપેલ છે.

Realme X7 Max 5G

ભારતીય બજારમાં Realme X7 Max 5Gની કિંમત 26,999 રૂપિયા છે. Realme X7 Max 5Gમાં ટ્રીપલ રીઅર કેમેરા સેટઅપ છે, તેમાં 64-મેગાપિક્સલનો પ્રાઇમરી સેન્સર, 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ શૂટર અને 2 મેગાપિક્સલનો મેક્રો શૂટરનો સમાવેશ થાય છે. આ મોબાઈલફોનમાં 12GB સુધીની રેમ અને 256GBસુધીનો સ્ટોરેજ છે. આ સ્માર્ટફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ છે. Realme X7 Max 5Gમાં   4,500mahની બેટરી છે જે 50 ડબલ્યુ સુપરડાર્ટ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

Realme Narzo 30 Pro 5G

ભારતમાં Realme Narzo 30 Pro 5Gની કિંમત 16,999 રૂપિયા છે. આ સ્માર્ટફોનમાં ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ છે, તેમાં 48 મેગાપિક્સલનો પ્રાયમરી સેન્સર, 8 મેગાપિક્સલનો સેકન્ડરી સેન્સર, અને 2 મેગાપિક્સલનો મેક્રો કેમેરો છે. ફોનમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. તેમાં 8GBસુધીની રેમ અને 128GBસુધીનો સ્ટોરેજ છે, જેને માઇક્રો એસડી કાર્ડ દ્વારા વધારી શકાય છે. Realme Narzo 30 Pro 5Gમાં 5,000mahની બેટરી છે, જે 30 ડબલ્યુ ડાર્ટ ચાર્જ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે.

Oppo A53s 5G

ભારતીય બજારમાં Oppo A53s 5Gની કિંમત 14,990 રૂપિયા છે. આ સ્માર્ટફોનમાં ટ્રિપલ રીઅર કેમેરાનું સેટઅપ છે, તેમાં 13 મેગાપિક્સલનો પ્રાઈમરી સેન્સર, 2 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર, 2 મેગાપિક્સલનો મેક્રો શૂટર છે. આ મોબાઈલફોનમાં 8 મેગાપિક્સલનો કેમેરો છે. તેમાં 8GBરેમ અને 128 GBસ્ટોરેજ છે. Oppo A53s 5Gફોનમાં 5,000mahની બેટરી આપેલ છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ