બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ભારત / 5 crore cases are pending in different courts of india said law minister arjun ram meghwal

લો બોલો! / OMG! દેશમાં પેન્ડિંગ કેસોની સંખ્યા પહોંચી 5 કરોડને પાર, ખાલી સુપ્રીમ કોર્ટનો આંકડો જ ચોંકાવનારો, જાણો વર્તમાન સ્થિતિ

Arohi

Last Updated: 11:48 PM, 15 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

5 crore cases are pending in different courts: શુક્રવારે લોકસભામાં જાણકારી આપતા કેન્દ્રીય કાયદામંત્રી અર્જુન રામ મેઘવાલે જણાવ્યું કે દેશની વિવિધ કોર્ટમાં 5 કરોડથી વધારે કેસ પેન્ડિંગ છે. તેમણે સુપ્રીમ કોર્ટના પણ આંકડા શેર કર્યા છે.

  • દેશની કોર્ટમાં 5 કરોડથી પણ વધારે કેસ પેન્ડિંગ 
  • સુપ્રીમ કોર્ટના આપંકડા પણ આવ્યા સામે 
  • જાણો તેના વિશે વિસ્તારથી 

સંસદમાં ચાલી રહેલા શિયાળુ સત્ર વખતે દેશની કોર્ટમાં પેન્ડિંગ કેસની જાણકારી આપવામાં આવી છે લોકસભામાં જાહેર આંકડા ચોંકાવનારા છે. કેન્દ્રીય કાયદામંત્રી અર્જુન રામ મેઘવાલે એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં જણાવ્યું છે કે એક ડિસેમ્બર સુધી દેશની વિવિધ કોર્ટમાં 5,08,85,856 કેસ પેન્ડિંગ હતા. તેની સાતે જ કાયદામંત્રીએ સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટમાં પણ પેન્ડિંગ કેસના આંકડા વિશે જણાવ્યું છે. આવો જાણીએ તેના વિશે વિસ્તારમાં. 

કઈ કોર્ટમાં કેટલા કેસ પેન્ડિંગ 
શુક્રવારે લોકસભામાં જાણકારી આપતા કેન્દ્રીય કાયદામંત્રી અર્જુન રામ મેઘવાલે જણાવ્યું કે દેશની વિવિધ કોર્ટમાં પેન્ડિંગ 5 કરોડથી વધારે કેસમાં બધા 25 હાઈ કોર્ટમાં પેન્ડિંગ 61 લાખથી વધારે કેસ છે. તેમાં સુપ્રીમ કોર્ટમાં પણ પેન્ડિંગ કુલ 80,000 કેસ છે. કાયદામંત્રી મેઘવાલે જણાવ્યું કે દેશના જિલ્લા અને ગૌણ કોર્ટમાં 4.46 કરોડથી વધારે કેસ પેન્ડિંગ છે. 

કોર્ટમાં કેટલા જજને મંજૂરી? 
કાયદામંત્રી અર્જુન મેઘવાલે લોકસભામાં જણાવ્યું કે ભારતીય કોર્ટમાં જજની કુલ મંજૂરી 26,568 છે. તેમણે કહ્યું કે હાઈ કોર્ટમાં જજની મંજૂરીની સંખ્યા 34 છે. ત્યાં જ હાઈ કોર્ટમાં આ આંકડો 1,114 કોર્ટનો છે. જિલ્લા અને મોટાભાગે ગૌણ કોર્ટમાં જજોની સ્વીકૃત સંખ્યા 25,420 છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ