બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

VTV / ગુજરાત / 20 dead, 36 injured in three road accidents by truck Ahmedabad patan Uttar pradesh

દુર્ઘટના / ટ્રક બન્યો યમરાજઃ 3 અકસ્માતમાં 20 લોકોના મોત, અમદાવાદમાં બે બાળકો અને પિતા બન્યા ભોગ

vtvAdmin

Last Updated: 09:48 PM, 19 June 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બુધવારે ત્રણ ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં કાળમુખા ટ્રકની ટક્કરે બુધવારે અલગ અલગ કુલ ત્રણ અકસ્માતોમાં 15 લોકોનો ભોગ લીધો છે.

અમદાવાદમાં ટ્રકની ટક્કરે પિતા-બે પુત્રોના મોત

અમદાવાદમાં વટવા વિનોબાભાવેનગર પાસે અકસ્માતની ઘટના બની છે. જેમાં બે બાળકો અને પિતાનું ટ્રકની ટક્કર લાગતા મોત થયું છે. જોકે ટ્રક ચાલક અકસ્માત કરીને ભાગતા પોલીસે પીછો કરી ટ્રક ચાલકને ઝડપી પાડ્યો છે. વધુ તપાસ હાથ ધરી છે.

પાટણમાં ટ્રક અને કાર વચ્ચે અકસ્માતઃ 2ના મોત

પાટણમાં મેમદપુર ગામનાં પાટીયા પાસે અકસ્માત સર્જાયો છે. લાકડા ભરેલા ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 2 લોકોના મોત નિપજ્યા છે. ત્યારે અકસ્માતથી ટ્રક પરના લાકડાઓ રસ્તા પર પડતા ટ્રાફિક જામ થયો હતો.

ઉત્તરપ્રદેશમાં ટ્રક ચાલકે કાબૂ ગુમાવતા અકસ્માતઃ 15ના મોત

ઉત્તરપ્રદેશના સંભલમાં મોટી રોડ દુર્ઘટના બની હતી. જેમાં 15 લોકોનાં મોત થયા હતા. જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મહત્વનું છે કે ટ્રકચાલકે કાબૂ ગુમાવતા રોડ અકસ્માત સર્જાયો હતો.

ઉલ્લેખનીય છે કે, અકસ્માતની ઘટનાઓમાં સૌથી વધુ અકસ્માત ટ્રકચાલક દ્વારા થતા હોવાની ઘટનાઓ સામે આવે છે. ત્યારે આવા કાળમુખા ટ્રકના નિર્દોષ લોકો ભોગ બને છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ