બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / 13 ex-ministers from the '22nd' of Vijay Rupani's old cabinet will not get tickets

ઈલેક્શન 2022 / રૂપાણીના જૂના મંત્રીમંડળને બહારનો રસ્તો? '22માં'થી અડધોઅડધ નહીં લડે ચૂંટણી, સીટિંગ ધારાસભ્યોના શ્વાસ અધ્ધર, નો રિપીટની શક્યતા?

Dinesh

Last Updated: 11:39 PM, 9 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રૂપાણીના જૂના મંત્રીમંડળને બહારનો રસ્તો? '22માં'થી 13 પૂર્વ મંત્રીઓને ટિકિટ નહી મળે તેવી શક્યતા છે. જેમાંથી રૂપાણી સહિત પાંચ નેતાઓ તો ન લડવાની જાહેરાત પણ કરી દીધી છે.

  • રૂપાણીના જૂના મંત્રીમંડળને બહારનો રસ્તો?
  • 22માં'થી અડધોઅડધ નહીં લડે ચૂંટણી:સૂત્ર
  • 8થી10 આયાતી નેતાઓને ભાજપ ટિકિટ આપી શકે છે:સૂત્ર


ભાજપ એક વાર ફરી સત્તા વાપસી માટે તનતોડ મહેનત કરી રહી છે સોથા સાથે વિવિધ પક્ષોમાંથી ભાજપમાં પણ જોડાઈ રહ્યા છે જેમાંથી કેટલાક ઉમેદવારોએ ટિકિટ માટે દાવેદાવરી નોંધાવી છે. ભાજપને કાર્યકરો અને આયાતી બંન્ને ખુશ રાખવા છે જે માટે ઉમેદવારોની યાદી જાહેર કરવા માટે બેઠકોનો ધમધમાટ શરૂ કરી દીધા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ ચૂંટણીમાં 8થી10 આયાતી નેતાઓને ભાજપ ટિકિટ આપી શકે છે. રૂપાણીના જૂના મંત્રીમંડળના 13 પૂર્વ મંત્રીઓને ટિકિટ નહી મળે તેવી શક્યાતા છે. જેમાંથી રૂપાણી સહિત પાંચ નેતાઓ તો ન લડવાની જાહેરાત પણ કરી દીધી છે.

ભાજપના પાંચ નેતાઓની ચૂંટણી ન લડવાની જાહેરાત

  • પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી નહી લડે ચૂંટણી
  • નીતિન પટેલ નહી લડે ચૂંટણી
  • ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ નહી લડે
  • પ્રદીપસિંહ જાડેજા પણ નહી લડે ચૂંટણી
  • આર સી ફળદુ પણ ચૂંટણી નહી લડે

ઉમેદવારોના નામ જાહેર થાય તેના પહેલા જ નહી લડવાની જાહેરાત
ભાજપ ઉમેદવારોની નામની જાહેરાત કરે તેના પહેલા જ રૂપાણી મંત્રી મંડળના નેતાઓની એક બાદ એક જાહેરાત સામે આવી છે તેઓ ચૂંટણી નહી લડે જેને પાંચ નેતાઓ જાહેરાત કરી છે તેઓ આ વિધાનસભામાં ચૂંટણી નહી લડે. હવે ભાજપના ઉમેદવારોની જાહેરાતને ગણતરીની ઘડી જ બાકી છે ત્યારે જુના જોગીઓ સ્વેચ્છાએ જણાવી રહ્યાં છે કે, તેઓ ચૂંટણી નહી લડે તે બાબતે રાજકીય માહોલ ગરમાયો છે અને ચર્ચાએ ચાલી રહી છે આ તમામની ટિકિટ મળવાની ન હતી તે પહેલેથી જ નક્કી હતું જે માટે ઉમેદવારોની જાહેરાત થાય તેના પહેલા તેમણે જાહેરાત કરી છે

 રૂપાણીના જૂના મંત્રીમંડળને બહારનો રસ્તો?
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ જે ભાજપ 25 ટકા બેઠકો પર જુના ઉમેદવારોને ટિકિટ નહી આપે. વિજય  રૂપાણીના જૂના મંત્રીમંડળના 22 મંત્રીમાંથી 13 જેટલા મંત્રીઓને ટિકિટ નહીં મળે તવી ચર્ચા ચાલી રહી છે. તેમજ વિજય રૂપાણી, નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા, આર સી ફળદુ તો પોતાનો પત્તું કપાય તેના પહેલા સાવચેત થઈ ગયા છે અને તેમણે ન લડવાની જાહેરાત કરી દીધી છે.
 
મુસ્લિમ મતદારો માટે ભાજપની રણનીતિ
ભાજપ મુસ્લિમ મતદારોને પોતાની તરફ ખેચવા માટે કિમીયો અનાવ્યો છે. તેમને જણાવી દઈએ કે, ગુજરાતમાં 32 મુસ્લિમ વસ્તી ધરાવતી વિધાનસભા બેઠકો માટે ખાસ રણનીતિ બનાવવામાં આવી રહી છે જો ગત ટર્મ 2017ની ચૂંટણી વાત કરીઓ તો ભાજપે 32માંથી 12 બેઠકો જીતી હતી.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ