બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ધર્મ / Daily Horoscope / You will benefit from travel, political obstacles will be removed, see today horoscope

20 માર્ચ / આ રાશિના જાતકો આજે તકને ઝડપી લેજો, અઢળક ફાયદામાં રહેશો, જુઓ રાશિ ભવિષ્ય

Vishal Khamar

Last Updated: 11:04 PM, 20 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો

આજનું પંચાંગ
20 03 2024 બુધવાર
માસ ફાગણ
પક્ષ સુદ
તિથિ અગિયારસ
નક્ષત્ર પુષ્ય
યોગ અતિગંડ
કરણ વણિજ બપોરે 1:18 પછી વિષ્ટિ ભદ્રા
રાશિ કર્ક (ડ.હ.)

મેષ (અ.લ.ઈ.) 
મેષ રાશિના જાતકોને વાહન મશીન વગેરેથી સંભાળવું તેમજ સારા શુભ સમાચાર મળશે અને કરેલા રોકાણથી લાભ થશે, કામકાજમાં ફાયદો થશે

વૃષભ (બ.વ.ઉ.) 
નોકરી અને રોકાણથી લાભ થશે અને યાત્રા-પ્રવાસથી લાભ થાય તેમજ પરોપકારના કામ કરવાથી શાંતિ મળે, માનસિક બેચેની જણાશે

મિથુન (ક.છ.ઘ.) 
જોખમવાળા કામથી દૂર રહેવું અને ખર્ચનું પ્રમાણ અધિક જણાશે તેમજ શત્રુથી સામાન્ય પરેશાની જણાશે, અજાણ્યા વ્યક્તિનો વિશ્વાસ ના કરવો 

કર્ક (ડ.હ.) 
રોકાયેલું ધન પ્રયાસ કરવાથી મળશે અને કામકાજમાં વૃદ્ધિ થશે તેમજ રોકાણ, વેપાર, અભ્યાસમાં સફળતા મળશે અને મનોબળ મજબૂત બનશે

સિંહ (મ.ટ.) 
નવા કામકાજથી લાભ થશે અને આત્મબળમાં વધારો થશે તેમજ કામકાજમાં ફાયદો થાય અને મન પ્રસન્ન રહેશે, કામમાં જવાબદારી વધશે 

કન્યા (પ.ઠ.ણ.) 
ધાર્મિક યાત્રા કે પ્રવાસની સંભાવના છે અને રાજકાજની રુકાવટો દૂર થશે તેમજ ધનપ્રાપ્તિની સંભાવના પ્રબળ બને છે, કામકાજમાં સફળતા જણાશે 

તુલા (ર.ત.) 
આકસ્મિક લાભ થાય અને નવા રોકાણ માટે ઉત્તમ સમય છે તેમજ વિવાદિત કાર્યોમાં પ્રતિષ્ઠાને હાનિ પહોંચશે, મોટાની વાતને દિલ ઉપર ના લેવી

વૃશ્ચિક (ન.ય.) 
જીવનસાથી ભાગીદારોનો સહયોગ મળશે અને વિરોધીઓ તમારાથી પરાજીત થશે તેમજ કોર્ટ કચેરી-પારિવારિક સંઘર્ષમાં સાચવવું, વ્યર્થ વાણીવિલાસથી દૂર રહેવું

ધન (ભ.ધ.ફ.ઢ.) 
સંપત્તિને લગતા કામકાજમાં લાભ થશે અને સામાજિક કાર્યોમાં યશ પ્રભાવ વધશે તેમજ વિવેકવાળા કામકાજમાં લાભ થશે, હરિફાઈવાળા કામમાં સફળતા મળશે

મકર (ખ.જ.) 
મકર રાશિના જાતકોને મહેનતના પ્રમાણમાં સારી સફળતા મળશે તેમજ ધંધામાં આવકની નવી તકો મળશે, સંતાનોના પ્રશ્નોથી પરેશાની રહેશે તેમજ જવાબદારીમાં વધારો થશે સાથે લાભ પણ થશે

કુંભ (ગ.શ.સ.ષ.) 
મશીનરી અને વાહન બાબતે સંભાળવું અને જોખમી કામકાજથી દૂર રહેવું તેમજ વેપાર વાણિજ્યમાં મધ્યમ જણાશે, કારકિર્દીની બાબતમાં સાવધાન રહેવું

મીન (દ.ચ.ઝ.થ.) 
યાત્રા-પ્રવાસ કે ફરવાથી લાભ થશે અને માન,પાન,પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે તેમજ રોકાયેલા કાર્યોમાં ગતિ મળશે, હોંશિયારીથી કામમાં ધ્યાન આપવું 

વાંચવા જેવું: આમલકી એકાદશીએ ભૂલથી પણ ન કરતા આ કાર્યો, નહીં તો ભગવાન વિષ્ણુ થઇ જશે નારાજ!

શુભાંક - આજનો શુભ અંક છે 2
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે આછો લીલો અને મોરપીંછ
શુભ સમય - આજે શુભ સમય સવારે 10:49 થી બપોરે 12:29 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 12:00 થી 1:30 સુધી
શુભ દિશા : બુધવારે છે મુસાફરી વર્જ્ય 
અશુભ દિશા : આજે અશુભ દિશા નૈઋત્ય અને ઈશાન દિશા
રાશિ ઘાત : કર્ક (ડ.હ.)

 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ