બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / You can check your account balance in minutes by sitting at home, find out how

PM Jan Dhan Yojna / ઘર બેઠા મિનિટોમાં તપાસી શકાશે તમારું એકાઉન્ટ બેલેન્સ, જાણો કાઈ રીતે

Kashyap

Last Updated: 05:52 PM, 5 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી જન ધન યોજનાના લાભાર્થીઓ માટે મહત્વના સમાચાર અમે આવ્યા છે.

જન ધન યોજનાના લાભાર્થીઓ માટે મોટા સમાચાર
આ યોજના હેઠળ, ગ્રાહકોને મળશે ઘણી મોટી સુવિધાઓ 
માત્ર મિસ કોલથી જાણો તમારા જન ધન ખાતાનું બેલેન્સ

જો તમે પણ તમારા ખાતાનું બેલેન્સ (Jan Dhan Bank Account) તપાસવા માંગતા હો, તો તમે ઘરે બેઠા મિસ કોલ દ્વારા તેના વિશે માહિતી મેળવી શકો છો. પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY) હેઠળ દેશના ગરીબોનું ખાતું બેંકો, પોસ્ટ ઓફિસ અને રાષ્ટ્રીયકૃત બેંકોમાં ઝીરો બેલેન્સ પર ખોલવામાં આવે છે. આ યોજના હેઠળ, ગ્રાહકોને ઘણી મોટી સુવિધાઓ આપવામાં આવે છે. 

આ રીતે ચેક કરો તમારું એકાઉન્ટ બેલેન્સ 
તમે તમારા જન ધન ખાતાનું બેલેન્સ બે રીતે ચકાસી શકો છો. તેમાં, પ્રથમ છે મિસ કોલ દ્વારા અને બીજી છે PFMS પોર્ટલ દ્વારા. એટલે કે, તમે તેને ઘરે બેઠા મિનિટોમાં જાણી શકો છો. ચાલો આ બંનેની સંપૂર્ણ પ્રક્રિયા જાણીએ.

PFMS પોર્ટલ દ્વારા
PFMS પોર્ટલમાંથી બેલેન્સ જાણવા માટે, તમે પહેલા આ લિંક https://pfms.nic.in/NewDefaultHome.aspx# પર ક્લિક કરો. અહીં તમે 'Know Your Payment' પર ક્લિક કરો. હવે અહીં તમે તમારો એકાઉન્ટ નંબર દાખલ કરો. અહીં તમારે બે વખત એકાઉન્ટ નંબર દાખલ કરવો પડશે. તે બાદ તમે આપેલ કેપ્ચા કોડ ભરો. હવે તમારું એકાઉન્ટ બેલેન્સ તમારી સામે સ્ક્રીન પર પ્રદર્શિત થશે.

મિસ કોલ દ્વારા
તમે મિસ કોલ દ્વારા પણ તમારા ખાતાનું બેલેન્સ ચકાસી શકો છો. જો તમારૂસ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં જન ધન એકાઉન્ટ છે તો તમે મિસ કોલ દ્વારા બેલેન્સ ચેક કરી શકો છો. આ માટે, તમે 18004253800 અથવા 1800112211 નંબર પર મિસ કોલ કરી શકો છો. તમારે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી જ તેના પર મિસ્ કોલ કરવો પડશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ