બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / Yellow teeth removal home remedies: Use coconut oil or neem brush to whiten your teeth

તમારા કામનું / શું તમારા દાંત પીળાશ પડતાં છે? સફેદ કરવા અજમાવો આ ઘરેલુ પેસ્ટ, થોડા સમયમાં જ થઈ જશે ચાંદી જેવા ચમકીલા

Vaidehi

Last Updated: 07:38 PM, 26 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દાંતને સફેદ કરવા માટે હવે પૈસા ખર્ચવાની જરૂર નથી. આ ઘરેલૂ પેસ્ટથી 1 મહિનાની અંદર તમારા દાંત મોતીની જેમ ચમકવા માંડશે.

  • દાંતને સાફ કરવાનો ઘરેલૂ ઉપાય
  • 1 મહિનાની અંદર દાંતની પીળાશ દૂર થશે
  • ઘરેલૂ પેસ્ટ દાંત પર ઘસવાથી મળી શકે છે સારા પરિણામ

જો તમારા દાંત પર પણ પીળાશ પડતાં થઈ ગયાં છે તો તમારે શરૂઆતી સમયમાં જ ઉપાય કરી લેવો જોઈએ નહીંતર લાંબા સમય બાદ દાંતને સફેદ કરવા માટે મોટો ખર્ચો કરવો પડી શકે છે. આ ઘરેલૂ પેસ્ટને દરરોજ એક મહિના સુધી અપ્લાય કરવાથી તમારા દાંત ચમકવા માંડશે. 

ઘરેલૂ પેસ્ટ બનાવવાની રીત:

  • જો તમારા દાંત ઘણા વધારે પીળા છે તો તમે નારિયેળ તેલને દાંતો પર થોડીવાર લગાડીને મૂકી શકો છો. આવું કરવાથી તમને ઘણો ફાયદો મળશે. 

  • આ સિવાય સંતરાની છાલને રાત્રીમાં દાંતો પર ઘસવું. આવું કરવાથી મોઢાની વાસ તો ગાયબ થઈ જ જશે સાથે દાંતની ગંદકી પણ સાફ થશે.
  • એક ચમચી લીંબુનો રસ અને સરસવનું તેલ મિક્સ કરીને પેસ્ટ બનાવવી. હવે તમારે તૈયાર થયેલી આ પેસ્ટથી 3 દિવસ સુધી બ્રશ કરવું. આ ઉપાય કરવાથી દાંત પર જામેલ પીળાશ ઓછી થઈ જશે.

  • લીમડાનું દાંતણ પણ પીળાશ ઘટાડવા માટે મદદરૂપ હોય છે. બ્રશની જગ્યાએ તેનાથી દાંત સાફ કરવાનું શરૂ કરી દેવું જોઈએ જેથી તમારી ઓરલ હેલ્થ પણ સુધરશે.
  • પીળા દાંતથી છૂટકારો મેળવવા માટે તમે સ્ટ્રોબેરી અને નમકને મિક્સ કરીને તેનાથી બ્રશ કરી શકો છો. તેનાથી પણ દાંત ચમકી ઊઠશે.
     

સંકળાયેલા મુદ્દાઓ

Health Home Remedies Yellow Teeth ઘરેલૂ ઉપાય પીળા દાંત હેલ્થ Teeth Whitening
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ