બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / world aids day 2023 un report highlights how world can end aids by 2030

World AIDS Day / 2030 સુધીમાં જુઓ કેવી રીતે દુનિયામાંથી નાબૂદ થઇ જશે એઈડ્સ, UNના રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

Manisha Jogi

Last Updated: 08:29 AM, 1 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દર વર્ષે 1 ડિસેમ્બરે 'વિશ્વ એઇડ્સ દિવસ' ઉજવવામાં આવે છે. UNAIDSએ વાર્ષિક રિપોર્ટમાં જણાવ્યું છે કે, 2030 સુધીમાં AIDS નાબૂદ થઈ શકે છે.

  • આજે વિશ્વ એઇડ્સ દિવસ છે
  • 2030 સુધીમાં AIDS નાબૂદ થઈ શકે છે!
  • 2030 સુધીમાં AIDS કેવી રીતે સમાપ્ત થશે?

દર વર્ષે 1 ડિસેમ્બરે 'વિશ્વ એઇડ્સ દિવસ' ઉજવવામાં આવે છે. હ્યુમન ઇમ્યુનોડેફિસિયન્સી વાયરસ (એચઆઈવી) થી થતા જીવલેણ રોગને સફળતાપૂર્વક કંટ્રોલ થઈ શકશે કે નહીં? ઇમ્યુન ડેફિસિયન્સી સિન્ડ્રોમ (AIDS) વિશે જાગૃતિ લાવવા અને આ રોગથી પીડિત લોકોને મદદ કરવા માટે દર વર્ષે 1 ડિસેમ્બરે આ દિવસ ઉજવવામાં આવે છે. એઇડ્સ બાબતે સમન્વિત વૈશ્વિક સ્તરે કાર્યવાહી કરતી સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા UNAIDSએ આ વર્ષે 'સમુદાયને નેતૃત્વ કરવા દો' થીમ જાહેર કરી છે. 

2030 સુધીમાં AIDS કેવી રીતે સમાપ્ત થશે?
આ જીવલેણ બિમારી વિશે જાગૃતિ લાવવા માટે વિશ્વ એઇડ્સ દિવસ ઊજવવામાં આવે છે. વિશ્વ હ્યુમન ઇમ્યુનોડેફિસિયન્સી વાયરસ (HIV) કંટ્રોલ થઈ શકે છે. આ બિમારી બાબતે લોકોમાં ખૂબ જ સંકુચિત માનસિકતા પ્રવર્તી રહી છે. આ કારણોસર એઇડ્સ બાબતે સમન્વિત વૈશ્વિક સ્તરે કાર્યવાહી કરતી સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા UNAIDSએ આ વર્ષે વિશ્વ એઈડ્સ દિવસની થીમ 'સમુદાયને નેતૃત્વ કરવા દો' જાહેર કરી છે. 

એકસાથે બિમારી ખતમ થઈ શકે છે
UNAIDSએ જણાવ્યું છે કે, ‘સમુદાયોના નેતૃત્વથી, વિશ્વ એઇડ્સ નાબૂદ થઈ શકે છે. સમુદાય લોકોને વ્યક્તિ કેન્દ્રિત સાર્વજનિક આરોગ્ય સેવા સાથે જોડે છે અને વિશ્વાસ ઊભો કરે છે. નીતિઓ અને સેવાના અમલ પર દેખરેખ કરે અને પ્રદાતાઓને જવાબદાર સાબિત કરે. જેમાં ફંડનો અભાવ, નીતિ અને નિયામક બાધાઓ, ક્ષમતાનો અભાવ તથા HIVને રોકવા માટેની કાર્યવાહી જેવી બાબતો પર વધુ ભાર મુકવામાં આવ્યો છે.’

HIV સામે લડતા સમુદાયને UNAIDS નાણાંકીય સેવા, સુવિધા પૂરી પાડે છે તથા એક નિયામક વાતાવરણનું નિર્માણ કરે છે. UNAIDSએ વાર્ષિક રિપોર્ટમાં જણાવ્યું છે કે, 2030 સુધીમાં AIDS નાબૂદ થઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ