બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / સ્પોર્ટસ / Cricket / Wonkas lost Kairis wicket then Ben Stokes kissed the video viral

Sports / VIDEO: મેદાન વચ્ચે આ શું કરી બેઠો બેન સ્ટોક્સ, વોંકસે કૈરીની વિકેટ ખેરવી તો કરી લીધી Kiss, વીડિયો વાયરલ

Kishor

Last Updated: 12:52 AM, 9 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિકેટકીપર બેસ્ટમેન એલેક્સ કૈરીને ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બોર્ડએ આઉટ કર્યો હતો.જેને લઈને ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોકસે ખુશીના મારે બેન ક્રિસ વોકસને ચૂમી લીધો હતો.

  • ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ
  •  વિકેટકીપર બેસ્ટમેન એલેક્સ કૈરીને ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બોર્ડએ આઉટ કર્યો
  • ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોકસે ખુશીના મારે બેન ક્રિસ વોકસને કરી Kiss

ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ લીડ્સ ખાતે યોજાઇ રહી છે. આ દરમિયાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં ઓસ્ટ્રેલિયાના બીજા દાવમાં વિકેટકીપર બેસ્ટમેન એલેક્સ કૈરીને ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બોર્ડએ આઉટ કર્યો હતો. બેસ્ટમેન એલેક્સ કૈરીએ સ્ટુઅર્ટ બોર્ડના બોલને છોડી દીધો હતો. જોકે બોલ પાછળથી સ્ટમ્પમાં આથડાતા તે આઉટ થયો હતો આ દરમિયાન ઇંગ્લેન્ડના ખેલાડીઓમાં ખુશીની લહેર જન્મી હતી. આ દરમિયાન ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોકસે ખુશીના મારે બેન ક્રિસ વોકસને ચૂમી લીધો હતો.

વીડિયો 59મી ઓવરનો

આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાયરલ થઈ રહ્યો છે. આ વાઇરલ વીડિયોને લઈને યુઝર્સ પોતાના પ્રતિભાવો આપી રહ્યા છે. મહત્વનું છે કે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો આ વિડીયો ઓસ્ટ્રેલિયાની દાવનો 59મી ઓવરનો હોવાનું જાણવા મળી રહી છે. જ્યારે ક્રિસ વોક્સની ઓવરના પાંચમા બોલ પર એલેક્સ કૈરીને બોલ્ડ કર્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ