બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Woman's 'detailed shopping list' for husband goes viral; netizens say, 'he'll still get wrong things'

વાયરલ / શાકભાજી લેવા ગયેલા પતિને પત્નીએ પકડાવ્યું આવું લિસ્ટ, લોકો બોલ્યાં- તાકાત છે કે તે હવે ભૂલી શકે

Hiralal

Last Updated: 03:42 PM, 27 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર એક પત્ની દ્વારા તૈયાર કરવામાં આવેલ શાકભાજીના લિસ્ટની એક તસવીર વાયરલ થઈ છે જે જોઈને હસી પડાય તેવી છે.

  • સોશિયલ મીડિયા પર વાયરલ થઈ પત્નીના શાકભાજીના લિસ્ટની તસવીર 
  • પતિને લેવા મોકલ્યો શાકભાજી
  • એક એક વસ્તુ લખી 
  • લોકોએ કહ્યું- હવે પત્નીની તાકાત છે આવી ભૂલ કરે

છેલ્લા કેટલાક વર્ષોમાં સોશિયલ મીડિયાએ આખી દુનિયા પર એક અદ્દભુત છાપ છોડી છે. એક સમય હતો જ્યારે લોકો સોશિયલ મીડિયા શું છે, તેનો ઉપયોગ કેવી રીતે થાય છે, કંઇ પણ વાયરલ થશે તેનાથી અજાણ હતા, પરંતુ આજે દુનિયાભરના લોકો જાણે છે કે સોશિયલ મીડિયા પર વીડિયો અને તસવીરો કેવી રીતે વાયરલ કરવી. આવી જ એક તસવીર આજકાલ લોકોમાં ચર્ચાનો વિષય બની રહી છે. જેને જોયા બાદ તમે પણ હસી પડશો.કહેવાય છે કે સ્ત્રીઓને સમજવી બહુ અઘરી હોય છે, પરંતુ જ્યારે સમજાવવાની વાત આવે ત્યારે ભાગ્યે જ કોઈ તમને તેમનાથી વધુ સારી રીતે સમજાવી શકે. તેઓ બધું જ પરફેક્ટ ઇચ્છે છે. પછી તે કપડા હોય, મેકઅપ હોય કે પછી ઘરમાં શાકની ભાજી લાવવી.. તેમને તેમના અનુસાર દરેક વસ્તુની જરૂર હોય છે. આ માટે તે કોઇના પર વિશ્વાસ નથી કરતી, પછી ભલે તે તેનો પતિ જ કેમ ના હોય. 

પત્નીએ ડાયગ્રામ કરીને સમજાવ્યું, શાકભાજી કેવી રીતે લાવવી 
વાયરલ થઇ રહેલી તસવીરમાં તમે જોઇ શકો છો કે એક પત્નીએ પોતાના પતિને એવું લિસ્ટ બનાવીને સોંપી દીધું કે હવે બિચારો પતિ ઇચ્છે તો પણ કંઈ ભૂલ ન કરી શકે કારણ કે પત્નીએ શોપિંગ લિસ્ટમાં એક ડાયાગ્રામ બનાવીને પતિને શાકભાજી કેવી રીતે લેવા અને કયા શાકભાજી ન લેવા તે સમજાવ્યું છે.

યૂઝરે કહ્યું- હવે પતિની તાકાત નથી કે કંઈ ભૂલી શકે 
આ તસવીર ટ્વિટર પર વાયરલ થયા બાદ એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે કે, 'જ્યારે તમે તમારા પતિને શાકભાજી ખરીદવા મોકલો છો અને કોઈ ભૂલની અપેક્ષા રાખવા માંગતા નથી, તો તેને પણ આવી સૂચિ આપો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ