બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ભારત / Politics / Will the government in Delhi run from jail now? CM Kejriwal announces big order from ED custody

BIG BREAKING / શું દિલ્હીમાં હવે સરકાર જેલમાંથી ચાલશે? ED કસ્ટડીમાંથી CM કેજરીવાલે જાહેર કર્યો મોટો આદેશ

Priyakant

Last Updated: 08:49 AM, 24 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Arvind Kejriwal Arrest Latest News: અરવિંદ કેજરીવાલે EDની કસ્ટડીમાં થી જ પોતાનો પહેલો આદેશ જાહેર કર્યો, જેલથી ચાલશે સરકાર

Arvind Kejriwal Arrest : દિલ્હી દારૂ કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રિમાન્ડ પર છે. આ તરફ હવે સૂત્રો દ્વારા મોટા સમાચાર સામે આવ્યા છે કે, અરવિંદ કેજરીવાલે EDની કસ્ટડીમાં પોતાનો પહેલો આદેશ જાહેર કર્યો છે, જે જળ મંત્રાલય સાથે સંબંધિત છે. આ આદેશની નોટિસ દિલ્હી સરકારના મંત્રી આતિશીને મોકલવામાં આવી છે. જળ મંત્રી આતિશી આજે એટલે કે રવિવારે સવારે 10 વાગે પ્રેસ કોન્ફરન્સ કરવાના છે. એટલે કે હવે અરવિંદ કેજરીવાલનો "જેલ સે ચલેગી સરકાર" મોડ શરૂ થઈ ગયો છે. 

કેજરીવાલ 28 માર્ચ સુધી ED રિમાન્ડમાં
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રિમાન્ડ પર પોતાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે અરવિંદ કેજરીવાલના 28 માર્ચ સુધી EDને રિમાન્ડ આપ્યા છે. કેજરીવાલે કહ્યું હતું કે હું મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું નહીં આપું અને જો મારે કરવું પડશે તો હું જેલમાંથી સરકાર ચલાવીશ. તેમણે કહ્યું કે અંદર હોય કે બહાર... સરકાર ત્યાંથી ચાલશે. કેજરીવાલે કહ્યું હતું કે, મને ખાતરી છે કે અમને સમસ્યાઓનો સામનો કરવો પડશે પરંતુ અમે આમાંથી કામ કરવાનો પ્રયાસ કરીશું. દિલ્હીના લોકો આ જ ઈચ્છે છે.

વધુ વાંચો: કેજરીવાલ પાસે હાલમાં કેટલી સંપત્તિ?, આંકડા જાણી મન ચકરાવે ચડશે, પગાર લાખોમાં

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કથિત દારૂ કૌભાંડમાં 28 માર્ચ સુધી ED રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. EDએ કેજરીવાલની 21 માર્ચે દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી. EDએ તેમના પર 100 કરોડ રૂપિયાની ઉચાપતનો આરોપ લગાવ્યો છે. EDના આરોપો સિવાય અરવિંદ કેજરીવાલ વાસ્તવમાં કરોડપતિ છે. તેઓ દેશના એવા મુખ્યમંત્રીઓમાંના એક છે જેમનો પગાર સૌથી વધુ છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ