બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ટેક અને ઓટો / wifi will continue even after the power goes out know more

તમારા કામનું / ના હોય! શું પાવર ગયા બાદ પણ Wi-Fi ચાલુ રહેશે! માત્ર સોકેટમાં ફિટ કરવી પડશે આ ડિવાઇસ

Arohi

Last Updated: 12:40 PM, 27 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાવર આઉટ થયા પછી Wi-Fi બંધ થઈ જાય છે અને પાવર ચાલુ થયાની મિનિટો પછી Wi-Fi ફરીથી ચાલુ થાય છે. Wi-Fi જવા અને પછી પાછા ફરવામાં ઘણો સમય લાગે છે. પરંતુ આ ઉપકરણ તમારા કામને સરળ બનાવશે.

  • Wi-Fi બંધ થવા પર આ ઉપકરણ આવશે કામ 
  • નહીં રોકાય તમારૂ કામ 
  • ફક્ત કરવું પડશે આટલું કામ 

વર્ક ફ્રોમ હોમના કારણે Wi-Fi એવી વસ્તુ છે. જેની સૌથી વધુ જરૂર પડે છે. પરંતુ મોટી સમસ્યા ત્યારે આવે છે જ્યારે લાઈટ જતી રહે છે. પાવર કટ થવા પર Wi-Fi જતુ રહે છે અને વિજળી આવવાના મિનિટો બાદ ફરી Wi-Fi ઓન થઈ જાય છે. Wi-Fi જવા અને પરત આવવામાં ઘણો સમય લાગે છે. એવું શું કરવામાં આવે જેનાથી વિજળી આવવા પર પણ Wi-Fi ઓન રહી શકે? તમારી સમસ્યાનું સમાધાન અહીં છે. 

ઘણા લોકો ઈનવર્ટરનો ઉપયોગ કરે છે જેનાથી Wi-Fi ડિસ્ટર્બન થાય. પરંતુ બધા લોકો તેને અફોર્ડ ન કરી શકે. પરંતુ એક એવું પણ ડિવાઈસ છે જે તમારી આ પરેશાનને દૂર કરી શકે છે. આ એક મિની યુપીએસ છે જે Wi-Fi રાઉટરની સાથે કામ કરે છે. આવો જાણીએ આ ડિવાઈસ વિશે....

Zinq UPS for Router
આ ડિવાઈઝનું નામ Zinq UPS for Router છે. જો કે તેની MRP 2,999 રૂપિયા છે. પરંતુ ઓનલાઈન સાઈટ પરથી તેને સસ્તામાં ખરીદી શકાય છે. તેને 53% ડિસ્કાઉન્ટ સાથે 1,399 રૂપિયામાં ખરીદી શકાય છે. આ એક Wi-Fi રાઉટર બ્રોડબેન્ડ મોડેમ છે. જે એકદમ હલકું અને કોમ્પેક્ટ છે.

Zinq UPS for Router: કેવી રીતે કરશે કામ?
આ એક Mini UPS છે, જે 12V WiFi રાઉટર બ્રોડબેન્ડ મોડેમ સાથે કામ કરે છે. પાવર ગયા પછી તે લગભગ 4 કલાકનો પાવર બેકઅપ આપે છે. તે તમારા હાલના એડેપ્ટર સાથે કામ કરે છે. સ્માર્ટ ચાર્જિંગ બેટરી મેનેજમેન્ટની સાથે તેની UPS બેટરીને ઓટોમેટિક ચાર્જ કરે છે. તેનું ઇન્સ્ટોલેશન એકદમ સરળ છે. સાથે જ તે એક વર્ષની વોરંટી સાથે આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ