બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / Why is there no rust on the train tracks, what kind of iron used in it know

જાણવા જેવું / ટ્રેનના પાટા પર કેમ નથી લાગતો કાટ, આ કેવું લોખંડ છે જે પાણી પડ્યા પછી પણ ચમકે છે? જાણો

Megha

Last Updated: 03:47 PM, 12 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આપણા ઘરમાં નવા લોખંડની કોઈ પણ વસ્તુને થોડા દિવસોમાં કાટ લાગી જાય છે તો 24 કલાક ખુલ્લામાં હોવા છતાં કેમ ટ્રેનના પાટા પર કાટ નથી લાગતો? રેલ્વે ટ્રેક કેવા મટીરીયલમાંથી બને છે?

  • લોખંડના બનેલા હોવા છતાં આ પાટા પર કાટ કેમ નથી લાગતો?
  • ઘરમાં લોખંડની કોઈ પણ વસ્તુને થોડા દિવસોમાં કાટ લાગી જાય છે
  • રેલ્વે ટ્રેક કેવા મટીરીયલમાંથી બને છે? ચાલો જાણીએ 

આપણે બધાએ કોઈને કોઈ સમયે ટ્રેનમાં મુસાફરી કરી જ હશે. એવમાં મુસાફરી દરમિયાન કોઈને કોઈ સમયે ટ્રેનના પાટા ધ્યાનથી જોયા હશે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે લોખંડના બનેલા હોવા છતાં આ પાટા પર કાટ કેમ નથી લાગતો. એ વાત તો નોંધનીય છે કે આપણા ઘરમાં નવા લોખંડની કોઈ પણ વસ્તુને થોડા દિવસોમાં કાટ લાગી જાય છે અને જો તેને ખુલ્લામાં છોડી દેવામાં આવે તો તે ખૂબ જ ઝડપથી કાટ લાગવા લાગે છે. એવામાં 24 કલાક ખુલ્લામાં હોવા છતાં કેમ ટ્રેનના પાટા પર કાટ નથી લાગતો? રેલ્વે ટ્રેક કેવા મટીરીયલમાંથી બને છે? ચાલો આ પ્રશ્નનો જવાબ શોધીએ. 

એ વાત તો આપણે બધા જાણીએ છીએ કે પાણી અને હવા લોખંડના દુશ્મન છે એવામાં ટ્રેનનો ટ્રેક હંમેશા તેમની વચ્ચે રહે છે, છતાં તેમ કાટ નથી લાગતો. ભલે ટ્રેકની બાજુઓમાં કાટ દેખાય છે પણ  એ પાટાની ટોચની બાજુ હંમેશા ચમકતી રહેશે આવું કેમ?

જણાવી દઈએ કે જ્યારે આયર્ન હવામાં રહેલા ઓક્સિજન સાથે રીએક્શન કરે છે ત્યારે આયર્નથી બનેલી વસ્તુઓ પર કાટ લાગી જાય છે. હવા સાથે રીએક્શન કરતી વખતે, લોખંડ પર ભૂરા રંગનું સ્તર બને છે, જે આયર્ન ઓક્સાઇડનું સ્તર છે. લોખંડમાં કાટ હંમેશા વધે છે પરંતુ ટ્રેનના પાટા સાથે આવું થતું નથી. 

હવે વાત એમ છે કે ઘણા લોકો માને છે કે ટ્રેનના પાટા લોખંડના બનેલા હોય છે પણ એવું નથી. ટ્રેનના ટ્રેક ખાસ પ્રકારના સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. તેને મેંગેનીઝ સ્ટીલ કહેવામાં આવે છે. તેમાં 12 ટકા મેંગેનીઝ છે જ્યારે 0.8 ટકા કાર્બન છે. ટ્રેકના ઉપરના ભાગમાં આ સામગ્રીની હાજરીને કારણે આયનર ઓક્સાઇડનું સ્તર બનતું નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ