બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / why hair spa is very important for hair

કામની વાત / વાળ માટે કેમ આટલું જરૂરી છે હેર સ્પા? કારણ જાણીને તમે પણ ચોક્કસથી કરાવશો

Noor

Last Updated: 05:43 PM, 6 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજકાલ હેર સ્પા કરાવવાનું ચરણ ખૂબ જ વધી ગયું છે અને તમે ઘણાં પાર્લરમાં મહિલાઓને હેર સ્પા કરાવતા જોઈ જ હશે. હેર સ્પાનું મહત્વ ઘણાં લોકોને સમજાતું નથી. હેર સ્પા હેલ્ધી હેર માટે ખૂબ જરૂરી છે અને મહિનામાં એકવાર અવશ્ય હેર સ્પા કરાવવું જોઈએ. તેનાથી વાળ મજબૂત બને છે. ચાલો જાણીએ હેર સ્પા કરાવવું કેમ જરૂરી છે અને તેના ફાયદા શું છે.

  • વાળ માટે ખૂબ જ જરૂરી છે હેર સ્પા
  • મહિનામાં એકવાર સ્પા અવશ્ય કરાવવું
  • વાળ બનશે હેલ્ધી અને વધશે ગ્રોથ

વાળ મૂળથી થાય છે મજબૂત

હેર સ્પા એક મોંઘી પ્રોસેસ છે પરંતુ તેનાથી વાળના મૂળ મજબૂત થાય છે. જો તમારા વાળ નબળાં છે. વાળ બાંધતી વખતે વાળમાં દર્દ અનુભવાય છે. તો તમારે હેર સ્પા અવશ્ય કરાવવું જોઈે. વાળના મૂળ નબળાં હોવાથી વાળ પુષ્કળ ખરે છે. જેથી સ્પા વાળને પુનર્જીવિત કરે છે અને વાળના મૂળને પોષણ આપે છે. 

સ્કેલ્પમાં ઓઈલને કંટ્રોલ કરે છે

વાળમાં નેચરલ ઓઈલ વધુ પ્રમાણમાં રિલીઝ થવાને કારણે સ્કાલ્પના પોર્સ, ડેડ ટિશ્યૂ, ગંદગી જમા થઈ જાય છે. જેથી સ્કેલ્પ ડ્રાય થવી, ડેન્ડ્રફ, ખુજલી, બેજાન વાળની સમસ્યા થવા લાગે છે. આ સમસ્યાથી બચવા હેર સ્પા કરાવવું જરૂરી છે. 

સ્કેલ્પમાં બ્લડ સર્ક્યુલેશન સારું કરે છે

હેર સ્પા કરવાથી વાળમાં માલિશ પણ થાય છે, જેનાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે અને વાળના મૂળમાં બ્લડ ફ્લો વધે છે. જેથી વાળના મૂળને પોષણ પણ મળે છે. આનાથી વાળને પૂરતા પ્રમાણમાં ઓક્સીજન મળે છે. 

પોર્સને ક્લિન કરે છે

હેર સ્પા કરાવવાથી પોર્સની સફાઈ થાય છે. વાળ હેલ્ધી થાય છે અને વાળનો ગ્રોથ પણ વધે છે. હેર સ્પા કરાવવાથી સ્ટ્રેસ ઓછો થાય છે અને ફ્રેશ ફીલ થાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ