બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / વિશ્વ / Who is Pawan Davuluri? Who became the new boss of Microsoft Windows

ગૌરવ / કોણ છે પવન દાવુલુરી? જેઓ બન્યા માઇક્રોસોફ્ટ Windowsના નવા બોસ, ધરાવે છે ભારત સાથે સીધું કનેક્શન

Priyakant

Last Updated: 12:31 PM, 26 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pavan Davuluri Microsoft Windows Boss Latest News: પવન દાવુલુરી હવે તે નેતૃત્વ જૂથમાં જોડાયા છે જ્યાં માત્ર થોડા ભારતીયો અમેરિકન કંપનીઓમાં નેતૃત્વની ભૂમિકામાં છે

Pavan Davuluri Microsoft Windows Boss : IIT મદ્રાસમાંથી ભણેલા પવન દાવુલુરીને માઇક્રોસોફ્ટમાં નવી જવાબદારી સોંપવામાં આવી છે. હવે તે માઇક્રોસોફ્ટના વિન્ડોઝ અને સરફેસના નવા બોસ બની ગયા છે. પાનોસ પનાય બાદ તેમને આ પદ મળ્યું છે જે અગાઉ આ વિભાગના વડા હતા. Panos Panay ગયા વર્ષે માઈક્રોસોફ્ટ છોડીને Amazon માં જોડાયા. માઇક્રોસોફ્ટ પહેલાથી જ વિન્ડોઝ અને સરફેસને અલગ કરી ચૂક્યું હતું અને બંનેનું નેતૃત્વ અલગ હતું. 

પવન દાવુલુરી અગાઉ સરફેસ સિલિકોનના કામની દેખરેખ રાખતા હતા જોકે આ સમય દરમિયાન વિન્ડોઝ વિભાગનું નેતૃત્વ મિખાઇલ પારખિન કરતા હતા. મિખાઇલ પારખિન નવી ભૂમિકાઓ શોધવા માંગે છે ત્યારબાદ દાવુલુરીને વિન્ડોઝ અને સરફેસની જવાબદારી સોંપવામાં આવી છે. 

પવન દાવુલુરી કોણ છે ? 
પવન દાવુલુરીનું ભારત સાથે ખાસ જોડાણ છે. તેમણે જાણીતી સંસ્થા IIT મદ્રાસમાંથી સ્નાતક થયા છે. પવન દાવુલુરી હવે તે નેતૃત્વ જૂથમાં જોડાયા છે જ્યાં માત્ર થોડા ભારતીયો અમેરિકન કંપનીઓમાં નેતૃત્વની ભૂમિકામાં છે. જેમાં સુંદર પિચાઈ અને સત્ય નડેલા જેવા નામ સામેલ છે.

વધુ વાંચો: હવે પંજાબમાં પણ ભાજપને ફાવટ ન આવી, લડશે એકલા હાથે ચૂંટણી

23 વર્ષ પહેલા Microsoft માં જોડાયા
પવન દાવુલુરી લગભગ 23 વર્ષથી માઈક્રોસોફ્ટ સાથે કામ કરી રહ્યા છે. યુનિવર્સિટી અને મેરીલેન્ડમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા બાદ તેઓ માઇક્રોસોફ્ટમાં જોડાયા. શરૂઆતમાં તેઓ અહીં રિલાયબિલિટી કમ્પોનન્ટ મેનેજરનું પદ સંભાળતા હતા. ધ વર્જ દ્વારા મળેલી માહિતી પરથી આ માહિતી સામે આવી છે. વાસ્તવમાં ધ વર્જને રાજેશ ઝાનો આંતરિક પત્ર મળ્યો જેઓ માઇક્રોસોફ્ટના અનુભવ અને ઉપકરણોના વડા તરીકેનું પદ સંભાળી રહ્યા હતા. આ પત્રની મદદથી પવન દાવુલુરીની પોસ્ટ વિશે માહિતી મળી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ