બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

VTV / ધર્મ / Which foot should be put out before leaving the house? Left or right! Find out...

માન્યતા / ઘરની બહાર નીકળતા પહેલાં કયો પગ બહાર મૂકવો હિતાવહ? ડાબો કે જમણો! જાણો....

Megha

Last Updated: 08:51 AM, 11 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે જાણો છો કે જો આપણે સવારે વહેલા ઘરની બહાર નીકળતા હોઈએ તો સૌથી પહેલા કયો પગ બહાર રાખવો જોઈએ?

  • વ્યક્તિ દરરોજ સવારથી તેનો દિવસ સારો જાય એવી આશા રાખે છે
  • ઘરની બહાર નીકળતા હોઈએ તો સૌથી પહેલા કયો પગ બહાર રાખવો જોઈએ? 
  • નાની-નાની વાતોને સમજીને ધ્યાનમાં રાખવાથી તમારો દિવસ શુભ રહેશે,

Good Morning: દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના દિવસની શરૂઆત સારી રીતે થાય, વ્યક્તિ દરરોજ સવારે જ્યારે તે જાગે છે ત્યારે તે એક નવી ઉર્જા સાથે જાગે છે અને સારો દિવસ જાય એવી આશા રાખે છે. પણ શું તમે જાણો છો કે જો આપણે સવારે વહેલા ઘરની બહાર નીકળતા હોઈએ તો સૌથી પહેલા કયો પગ બહાર રાખવો જોઈએ? 

આપણે લગભગ બધે સાંભળ્યું હશે કે ઘરની બહાર નીકળતા સમયે અમુક વસ્તુનું ધ્યાન રાખવી જોઈએ, ઘરની બહાર નીકળતા સમયે મોઢું મીઠું કરીને નીકળવું જોઈએ અથવા તો દહીં ખાઈને નીકળવું જોઈએ. આ સિવાય જો કો પરીક્ષા આપવા કે બીજા કોઈ જરૂરી કામ કરવા માટે બહાર નીકળો છો તો દહીં અને ખંડ ખાવી જોઈએ. એ ખાવાની પાછળ માન્યતા છે કે દહીં-ખાંડ ખાવાથી કામમાં સફળતા મળે છે. આ દરેક નાની-નાની માન્યતાઓનો અસર આપણા જીવન પર પડે છે અને એ કામ કરવાની એનર્જીની સાથે સાથે મગજને પણ પોઝિટિવ રાખે છે. 

આ બધા સિવાય એવું પણ માનવામાં આવે છે કે જો સવારે વહેલા ઘરની બહાર નીકળો છો તો સૌથી પહેલા તમારો જમણો પગ ઘરની બહાર રાખવો જોઈએ. સૌથી પહેલા જમણો પગ ઘરની બહાર રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.એવું માનવામાં આવે છે કે એમ કરવાથી દિવસ સારો જાય છે આ સાથે જ જ્યારે તમે ગૃહપ્રવેશ કરો છો કે કામ કરીને ઘરમાં તમે તમારા ઘરમાં પ્રવેશ કરો છો ત્યારે પણ ઘરની અંદર જમણા પગથી પ્રવેશ કરવું જોઈએ. 


 
સાથે જ એવું માનવામાં આવે છે કે ડાબા પગને પહેલા બહાર મૂકવો એ નકારાત્મકતા દર્શાવે છે. એવામાં જો તમે પણ આ નાની-નાની વાતોને સમજીને ધ્યાનમાં રાખો તો આ કરવાથી તમારો દિવસ શુભ રહેશે, સાથે જ તમે જે પણ કામ કરવા માટે ઘરની બહાર જશો તે પણ સફળ થશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ