બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ટેક અને ઓટો / whatsapp update use one whatsapp account in two phones

તમારા કામનું / એક જ નંબરથી બે ફોનમાં ચાલશે વ્હોટ્સએપ, આ યૂઝર્સને મળશે નવા ફીચરનો લાભ

Manisha Jogi

Last Updated: 02:17 PM, 11 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમે તમારો એક જ વ્હોટ્સએપ નંબર બે અલગ અલગ ફોનમાં યૂઝ કરી શકશો. આ ફીચરથી તમે પ્રાઈમરી ફોનમાં એક્ટીવ ઈન્ટરનેટ ના હોય તેમ છતાં, અન્ય ડિવાઈસમાં પણ વ્હોટ્સએપ રન થતું રહેશે.

  • WABetaInfoએ આ ફીચર સ્પોટ કર્યું. 
  • જ વ્હોટ્સએપ નંબર બે અલગ અલગ ફોનમાં યૂઝ કરી શકશો.
  • વ્હોટ્સએપનું આ ફીચર કમ્પેનિયન મોડથી જોવા મળશે.

ઘણા સમયથી વ્હોટ્સએપના આ ફીચર વિશે રાહ જોવામાં આવી રહી હતી. તમે તમારો એક જ વ્હોટ્સએપ નંબર બે અલગ અલગ ફોનમાં યૂઝ કરી શકશો. આ ફીચર બીટા વર્ઝનમાં સ્પોટ કરવામાં આવ્યું છે. વ્હોટ્સએપનું આ ફીચર કમ્પેનિયન મોડ (Companion Mode) થી જોવા મળશે. આ ફીચર તમામ એંડ્રોઈડ બીટા ટેસ્ટર માટે ઉપલબ્ધ છે. 

વ્હોટ્સએપના આ ફીચરથી તમે પ્રાઈમરી ફોનમાં એક્ટીવ ઈન્ટરનેટ ના હોય તેમ છતાં, અન્ય ડિવાઈસમાં પણ વ્હોટ્સએપ રન થતું રહેશે. કંપનીએ ગયા વર્ષે નવેમ્બરમાં માત્ર કેટલાક યૂઝર માટે જ આ ફીચર લોન્ચ કર્યું હતું. આ ફીચરની મદદથી યૂઝર્સ વ્હોટ્સએપ એકાઉન્ટ અન્ય ટેબ્લેટ તથા ફોનમાં પણ કનેક્ટ કરી શકતા હતા. WABetaInfoએ આ ફીચર સ્પોટ કર્યું છે. રિપોર્ટ અનુસાર આ નવી અપડેટ અનુસાર તમામ એન્ડ્રોઈડ બીટા યૂઝર્સને આ એક્સેસ આપવામાં આવ્યું છે. ઉપરાંત તેમાં સ્માર્ટફોન્સનો સપોર્ટ પણ આપવામાં આવ્યો છે. 

અન્ય ફોનમાં વ્હોટ્સએપ યૂઝ કરવાની પ્રોસેસ

  • આ ફીચર યૂઝ કરવા માટે તમારે સેકન્ડરી ફોનમાં Whatsapp Beta Version 2.23.8.2 ડાઉનલોડ કરવાનું રહેશે. 
  • ઈન્સ્ટોલ કર્યા પછી એપ્લિકેશન ઓપન કરવાની રહેશે. 
  • હવે તમારો વ્હોટ્સએપ નંબર એન્ટર કરો. 
  • હવે ટોપ પર જોવા મળતા ત્રણ ડોટ પર ક્લિક કરો. 
  • હવે Link a device પર ક્લિક કરો. 
  • હવે પ્રાઈમરી ડિવાઈસમાં વ્હોટ્સએપ ઓપન કરો અને સેટીંગ પર ક્લિક કરો. 
  • Linked Devices પર ક્લિક કરો. 
  • હવે અન્ય ફોનમાં રહેલ QR કોડ સ્કેન કરો. 
  • આ પ્રકારે બંને ફોનમાં વ્હોટસએપ એકાઉન્ટ યૂઝ કરી શકશો. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર પ્રાપ્ત થયેલ માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ