બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / What really happens if the lamp is extinguished in the aarti, what do the scriptures say after all?

આસ્થા / ચાલુ આરતીમાં અચાનક ઓલવાઈ જાય દીવડો તો ખરેખર અશુભ સંકેત? શાસ્ત્રો અનુસાર જાણો હકીકત

Megha

Last Updated: 04:20 PM, 13 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્યારેક આરતી કરતા સમયે પ્રગટાવેલ દીવો ઓલવાઈ જાય કે બુઝાઇ જાય છે. તો આ વાતને કઇ વાતનો સંકતે માનવામાં આવે છે એ વિશે વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ.

  • દીવો પ્રગટાવવીને કોઈ પણ કામની શરૂઆત કરવામાં આવે છે 
  • ઘણી વખત આરતી કરતા સમયે પ્રગટાવેલ દીવો ઓલવાઈ જાય કે બુઝાઇ જાય છે
  • સાચા મને પ્રાથના ન કરવાને કારણે આવું થઈ શકે છે

આપણા હિંદુ ધર્મમાં અનેક મહાન પ્રાચીન પરંપરાઓ છે જે આજે પણ વિશ્વના કરોડો લોકોનું માર્ગદર્શન કરી રહી છે. અને આ પરંપરાઓમાંથી એક પરંપરા છે દીવો પ્રગટાવવો. ભાગ્યે જ કોઈ કાર્ય હશે જેની શરૂઆત દીવો પ્રગટાવીને ન કરવામાં આવતી હોય. એવું માનવામાં આવે છે કે દીવો પ્રગટાવવીને કોઈ પણ કામની શરૂઆત કરવાથી એ વ્યક્તિ પર દરેક દેવી-દેવતાઓની કૃપા બની રહે છે અને તેના જીવનમાંથી તમામ અંધકાર દૂર થાય છે, સાથે જ દરેક કામ પણ સારી રીતે પુર્ણ થાય છે. પણ ઘણી વખત એવું બને છે કે ક્યારેક આરતી કરતા સમયે પ્રગટાવેલ દીવો ઓલવાઈ જાય કે બુઝાઇ જાય છે. તો આ વાતને કઇ વાતનો સંકતે માનવામાં આવે છે એ વિશે વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ.

દેવી-દેવતાઓનો ગુસ્સે થવાનો સંકેત 
ધાર્મિક માન્યતાઓ અનુસાર પૂજા દરમિયાન પ્રગટાવેલ દીવો ઓલવાઈ જાય કે બુઝાઇ જાય તો તેનો અર્થનો એ છે કે દેવતાઓ તમારાથી નારાજ છે. જ્યારે આવું થાય છે ત્યારે પૂજા કરનારની મનોકામના પૂર્ણ થવામાં અવરોધ આવી શકે છે. જો આવું થાય તો હાથ જોડીને સાચા હૃદયથી ભગવાન પાસે માફી માંગવી જોઈએ અને ફરીથી દીવો પ્રગટાવી પૂજા કરવી જોઈએ. 

સાચા મને પ્રાથના ન કરવાને કારણે થઈ શકે છે આવું 
પૂજા દરમિયાન પ્રગટાવેલ દીવો ઓલવાઈ જાય કે બુઝાઇ જવાનો એક અર્થ એ છે કે વ્યક્તિ સાચા હૃદયથી ભગવાનની પૂજા નથી કરી રહ્યો. તેનું કારણ મોબાઈલનો ઉપયોગ અથવા અન્ય વસ્તુઓ પર ધ્યાન ન આપવું હોઈ શકે છે. 

કોઈ અનહોનીનો સંકેત હોય શકે 
દરમિયાન પ્રગટાવેલ દીવો ઓલવાઈ જાય કે બુઝાઇ જવાનો અર્થ પણ હોય શકે છે કે એ કોઈ અનહોનીનો થવાની નિશાની છે. એટલા માટે જ પૂજા શરૂ કરતા પહેલા તેમાં પૂરતું ઘી અને તેલ નાખીને રાખવું જોઈએ, આ સિવાય તેની વાટની લંબાઈ એકવાર તપાસવી જોઈએ. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ