બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / બિઝનેસ / what is blue aadhaar card how to apply for blue aadhaar card step by step process

તમારા કામનું / બ્લ્યુ આધાર કાર્ડ એટલે શું? જાણો વિગતવાર માહિતી અને સ્ટેપ બાય સ્ટેપ એપ્લાય પ્રોસેસ

Manisha Jogi

Last Updated: 10:18 AM, 23 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારી અને બિનસરકારી કામ માટે આધાર કાર્ડ ખૂબ જ જરૂરી છે. ઘણા લોકોને બ્લ્યુ આધાર કાર્ડ વિશે જાણકારી હોતી નથી. આ આધાર કાર્ડ માટે અરજી કેવી રીતે તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

સરકારી અને બિનસરકારી કામ માટે આધાર કાર્ડ ખૂબ જ જરૂરી છે. જે ઓળખના પુરાવા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. આધાર કાર્ડ અલગ અલગ પ્રકારના હોય છે. શું તમે ક્યારેય બ્લ્યુ આધાર કાર્ડ વિશે ખબર છે? 5 વર્ષ કરતા ઓછી ઉંમરના બાળકોનું બ્લ્યુ આધાર કાર્ડ બનાવવામાં આવે છે. ઘણા લોકોને બ્લ્યુ આધાર કાર્ડ વિશે જાણકારી હોતી નથી. આ આધાર કાર્ડ માટે અરજી કેવી રીતે તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

બ્લ્યુ આધાર કાર્ડ
ભારતમાં 5 વર્ષ કરતા ઓછી ઉંમરના બાળકોનું બ્લ્યુ આધાર કાર્ડ બનાવવામાં આવે છે, જેને બાળ આધાર કાર્ડ પણ કહેવામાં આવે છે. આ આધાર કાર્ડ માટે બાયોમેટ્રિકની જરૂર રહેતી નથી. યૂનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ (UIDAI) બ્લ્યુ આધાર કાર્ડ માટે અરજી કરવાની પ્રોસેસને વધુ સરળ બનાવી દીધી છે. આ આધાર કાર્ડ બનાવવા માટે બાળકના જન્મદાખલાની જરૂર હતી. હવે બર્થ સર્ટીફિકેટ વગર પણ બ્લ્યુ આધાર કાર્ડ બનાવી શકાય છે. તમે ઘરે બેઠા બ્લ્યુ આધાર કાર્ડ માટે અરજી કરી શકો છો. 

વધુ વાંચો: મોદીની ગેરંટી સાચી પડશે, ફર્મ જેફરીઝે જાહેર કર્યો રિપોર્ટ, ભારત આ વર્ષ સુધીમાં ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનશે

બ્લુ આધાર કાર્ડ માટે અરજી કેવી રીતે કરવી?

  • સૌથી પહેલા UIDAIની સત્તાવાર વેબસાઈટ www.UIDAI.gov.in ની મુલાકાત લો. 
  • હવે આધાર કાર્ડની લિંક પર ક્લિક કરો. 
  • હવે નવી વિન્ડો ઓપન થશે. 
  • બાળકનું નામ મોબાઈલ નંબર ઈમેઈલ આઈડી સહિત તમામ જાણકારી એન્ટર કરો. 
  • હવે તમામ ડિટેઈલ ચેક કરીને ફોર્મ સબમિટ કરો.
  • હવે UIDAIના સેન્ટર પર જવા માટે એપોઈન્ટમેન્ટ લો. 
  • એપોઈન્ટમેન્ટ લેવા માટે એપોઈન્ટમેન્ટના ઓપ્શન પર ક્લિક કરો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ