બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / Politics / WB police launches tear gas shells and water canons against protesting BJYM workers

વિરોધ / અહીંની સરકારે તો ભાજપના કાર્યકર્તાઓ પર પાણીનો મારો અને ટીયર ગેસ ચલાવ્યા; જાણો શું છે મામલો

Shalin

Last Updated: 05:17 PM, 7 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પશ્ચિમ બંગાળના સિલીગુરીમાં પોલીસે પ્રદર્શન કરી રહેલા ભાજપના કાર્યકર્તાઓ પર પાણીનો મારો અને ટીયર ગેસ ચલાવ્યા હતા.

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી નજીક આવી રહી છે જેથી રાજકીય માહોલ ગરમ થઇ રહ્યો છે. ભાજપની ફરિયાદ રહી છે કે મમતા સરકારમાં TMCના કાર્યકરો અને પોલીસ ભાજપ ઉપર દમન ગુજારે છે. 

ભાજપના કાર્યકર્તાઓ પર પાણીનો મારો અને ટીયર ગેસ ચલાવ્યા

એવામાં સિલીગુરીના તીનબત્તી વિસ્તારમાં પોલીસે મમતા સરકારની સામે પ્રદર્શન કરી રહેલા ભાજપના યુવા મોરચાના આંદોલનકારીઓ પર પાણીનો મારો અને ટીયર ગેસ ચલાવ્યા હતા. તેઓ મમતા સરકારની કથિત અવ્યવસ્થા, બેરોજગારી અને અને ઉત્તર બંગાળની અવગણના જેવા વિષયો મુદ્દે પ્રદર્શન કરી રહ્યા હતા. 

"આ લોકશાહીની હત્યા છે"

ભાજપના નેતા અને MP અને ભાજપ યુવા મોરચા BJYMના પ્રેસિડેન્ટ તેજસ્વી સૂર્યાએ આ પગલાંની ટીકા કરતા કહ્યું હતું કે આ લોકશાહીની હત્યા છે. 

તેમણે એમ પણ કહ્યું હતું કે ભાજપના સિનિયર કાર્યકર ઉલેન રોયની પોલીસ દ્વારા ફેંકાયેલા પથ્થરો અને દેશી બૉમ્બની ઇજાઓથી મોત થઇ ગઈ છે. 


 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ