બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / washing machine blast building spain after man left his charger inside clothes

કંઈ પણ બને / VIDEO : ખિસ્સાં તપાસ્યા વગર વોશિંગ મશીનમાં કપડાં ન નાખતાં, ચાર્જરને કારણે થયો બ્લાસ્ટ, માંડ બચ્યો શખ્સ

Hiralal

Last Updated: 06:09 PM, 4 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વોશિંગ મશીનમાં ચેક કર્યાં બાદ જ કપડાં નાખજો નહીંતર ચાર્જર જેવી કોઈ વસ્તુ ખિસ્સામાં રહી જશે તો બ્લાસ્ટ થવાની શક્યતા છે. આવી એક ઘટના સ્પેનમાં બની છે જેનો વીડિયો વાયરલ થયો છે.

  • વોશિંગ મશીનમાં ચેક કરીને નાખજો કપડાં 
  • સ્પેનમાં બની ચોંકાવનારી ઘટના
  • વોશિંગ મશીનમાં બ્લાસ્ટને કારણે લાગી આગ
  • વોશિંગ મશીનમાં ધોવા નાખેલા કપડાંથી નીકળ્યું ચાર્જર 
  • ચાર્જરને કારણે બ્લાસ્ટ થયો 

સામાન્ય રીતે લોકો ઘરોમાં વોશિંગ મશીનનો ઉપયોગ કરતી વખતે ખૂબ કાળજી લે છે. પરંતુ ક્યારેક ક્યારેક બેદરકારી આપણા માટે મોંઘી પડી જાય છે. આવી જ એક ઘટના સ્પેનમાં બની છે. જ્યાં એક વ્યક્તિએ ખિસ્સાં તપાસ્યા વગર કપડાં વોશિંગ મશીનમાં નાખ્યાં હતા. હકીકતમાં કપડાંમાં મોબાઈલ ચાર્જર રહી ગયું હતું અને વ્યક્તિએ મોબાઈલ ચાર્જરવાળું કપડું જેવું નાખ્યું કે તરત વોશિંગ  મશીનમાં બ્લાસ્ટ થયો હતો અને આગ લાગી હતી. સદનસીબે આ ઘટના બની તેની થોડી મિનિટો પહેલાં જ વ્યક્તિ કોઈ કામ માટે ઘરેથી નીકળી ગયો હતો. 

શું નુકશાન થયું 
વિસ્ફોટ એટલો જોરદાર છે કે લોન્ડ્રીનો કાચનો દરવાજો તૂટીને ચૂર થઈ ગયો હતો.  વોશિંગ મશીન આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું હતું. 

ચાર્જરવાળું કપડું વોશિંગ મશીનમાં નાખ્યું 
આ વ્યક્તિએ ખિસ્સા ચેક કર્યાં વગર કપડાં વોશિંગ  મશીનમાં નાખી દીધાં હતા કપડાંમા ચાર્જર રહી ગયું હોવાથી તેમાં બ્લાસ્ટ થયો હતો.  

સોશિયલ મીડિયામાં વાયરલ થયો વીડિયો 
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ લોન્ડ્રીમાં કપડાં ધોઇને જતો જોવા મળી રહ્યો છે. વોશિંગ મશીનમાં કપડાં ધોઇ રહ્યા છે. લોન્ડ્રીમાંથી જેવી વ્યક્તિ બહાર જાય છે કે તરત જ વોશિંગ મશીનમાં વિસ્ફોટ થાય છે અને આગ લાગે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ