બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / ખોરાક અને રેસીપી / Want to lose weight? So here is the best option

લાઇફસ્ટાઇલ / વજન ઘટાડવું છે? તો આ રહ્યો સૌથી બેસ્ટ વિકલ્પ, આજથી જ ડાયટમાં સામેલ કરો આ ચીજ, પછી જુઓ

Pooja Khunti

Last Updated: 10:11 AM, 5 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Low Calories Vegetables: શાકભાજી સ્વાસ્થ્ય માટે ગુણકારી હોય છે. વજન ઘટાડવા માટે લો કેલરી શાકભાજીનું સેવન કરી શકાય.

  • ધાણાભાજીનાં સેવનથી બ્લડ શુગર નિયંત્રણમાં રહે 
  • કોબીનાં સેવનથી પાચન તંત્ર મજબૂત બને
  • કોબીનાં સેવનથી પેટ ભરેલું રહે 

તમારા આહારમાં એવા શાકભાજીઓનું સેવન કરો જે સ્વાદિષ્ટ હોય અને સાથે-સાથે પૌષ્ટિક પણ હોય. આ સાથે વજન પણ નિયંત્રિત રાખે. જાણો આવા જ શાકભાજી વિશે જેમની અંદર લો કેલરી હોય છે. 

લેટીસ
આ એક સલાડમાં ઉપયોગ થતાં પાન છે. લેટીસમાં વિટામિન A અને વિટામિન K હોય છે. તે હાડકાં, આંખો અને ત્વચા માટે ફાયદાકારક છે. 

કાકડી 
કાકડીમાં પોટેશિયમ, ફાયબર અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે. આ બ્લડ પ્રેશરને ઓછું કરે છે અને હ્રદય સંબંધી સમસ્યાઓથી રાહત આપે છે. કાકડી ત્વચા માટે પણ ફાયદાકારક છે. 

ધાણાભાજી
ધાણાભાજીનાં સેવનથી બ્લડ શુગર નિયંત્રણમાં રહે છે. આ ચેપી રોગ સામે શરીરનું રક્ષણ કરે છે. હ્રદય, મગજ, ત્વચા અને પાચનને મજબૂત બનાવે. ધાણાભાજીમાં વિટામિન K હોય છે. 

પાલક 
પાલકની અંદર ફાયબર, પોટેશિયમ અને મેંગેનીઝ જેવા પોષક તત્વો હોય છે. જે સ્વસ્થ વાળ, ત્વચા અને સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ સાથે પાલકનાં સેવનથી બ્લડ શુગર લેવલ નિયંત્રણમાં રહે છે. 

વાંચવા જેવું: ઘી, ગોળ, બાજરી અને...: કડકડતી ઠંડીમાં ઈમ્યુનિટી સ્ટ્રોંગ કરી દેશે આ 5 સુપરફૂડ

કોબી 
કોબીનાં સેવનથી પાચન તંત્ર મજબૂત બને છે. આ સાથે ખરાબ કોલેસ્ટ્રોલ અને બ્લડ શુગર પણ નિયંત્રણમાં રહે છે. કોબીનાં સેવનથી પેટ ભરેલું રહે છે. જેના કારણે ભૂખ ઓછી લાગે છે અને વજન પણ નિયંત્રણમાં રહે છે. 

લીલા વટાણા 
લીલા વટાણાની અંદર પ્રોટીન, ફાયબર, આયર્ન અને એન્ટીઓક્સિડેન્ટ જેવા પોષક તત્વો હોય છે. જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. આ સાથે હ્રદય અને હાડકાંનાં સ્વાસ્થ્યને પણ સ્વસ્થ રાખે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ