બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / Waiting deluxe rooms opened at ST depot

VTV IMPACT / VTVના અહેવાલની અસર, ગુજરાતનાં મુસાફરોને ST ડેપો પર મળશે આ જોરદાર સુવિધા: હર્ષ સંઘવીએ આપી સૂચના

Dinesh

Last Updated: 07:48 PM, 3 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગીતા મંદિર ST ડેપો ખાતે બનાવેલા વેઇટિંગ ડીલક્ષ રૂમ ઘણાં સમયથી બંધ હાલતમાં હતું જેને લઈ VTV NEWSએ અહેવાલ પ્રસારિત કર્યો હતો જે અહેવાલની અસર થઈ છે અને અત્યારે વેઇટિંગ ડીલક્ષ રૂમ ખોલાયો

  • VTV NEWSના અહેવાલની અસર 
  • ST ડેપો પર વેઈટિંગ ડીલક્ષ રૂમ ખોલાયા
  • નવું બસસ્ટોપ બન્યું ત્યારથી ડીલક્ષ રૂમ હતા બંધ


અમદાવાદ ST નિગમ વીટીવીના અહેવાલ બાદ જાગ્યું છે. ગીતા મંદિર ST ડેપો ખાતે બનાવેલા વેઇટિંગ ડીલક્ષ રૂમ ઘણાં સમયથી બંધ હાલતમાં હતું જેને લઈ VTV NEWSએ અહેવાલ પ્રસારિત કર્યો હતો ત્યારે બાદ અહેવાલની અસર થઈ છે અને અત્યારે વેઇટિંગ ડીલક્ષ રૂમ ખોલવામાં આવ્યું છે.

ડીલક્ષ રૂમ શરૂ કરાયા 
VTVના અહેવાલ બાદ વાહનવ્યવહાર મંત્રાલયે કડક આદેશ આપ્યા છે અને તમામ ડીલક્ષ રૂમ શરૂ કરાયા છે. વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી ડીલક્ષ રૂમ તાત્કાલિક શરૂ કરવામાં આવ્યા છે. અત્રે તમને જણાવી દઈએ કે, બસસ્ટેન્ડ બન્યું ત્યારથી ડીલક્ષ રૂમને તાળા મારેલા હતા અને વેઇટિંગ લોજ હોવા છતાં ઉપયોગ થઇ શકતો ન હતો. જો કે, જે સમગ્ર બાબતે VTV NEWSએ અહેવાલ પ્રસારિત કર્યો હતો ત્યાર બાદ તંત્ર હરકતમાં આવ્યું છે.

મંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલિક સૂચનાઓ આપી
રાજ્યના બસ સ્ટેશનમાં ઉપલબ્ધ  ડીલક્ષ રૂમ શરૂ કરવા માટે મંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલિક સૂચનાઓ આપી છે. જો કે, રાજ્યના ઘણાં બસ સ્ટેશનમાં ડીલક્ષ રૂમ હોવા છતાં બંધ હોય છે ત્યારે જેને લઈ VTV NEWSએ અમદાવાદના બસ સ્ટેશનનો રિયાલીટિ ચેક કર્યું હતું અને ત્યાં પણ ડીલક્ષ રૂમ પણ વર્ષોથી બંધ હતું જેને લઈ અહેવાલ પ્રસારિત કરાયો હતો જે અહેવાલના પડઘા પડ્યાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ